Urvashi Rautela Photos: ઉર્વશી રૌતેલાએ 1 મિનિટ માટે માગ્યા અધધધ રુપિયા, હજુ સુધી કોઈને મળ્યા નથી

Urvashi Rautela Photos: બ્યૂટી ક્વીન ઉર્વશી રૌતેલાએ (Urvashi Rautela) ફરી એકવાર સોશિયલ મીડિયા પર ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે. ઉર્વશી રૌતેલા ભારતની સૌથી વધુ કમાણી કરનાર એક્ટ્રેસ બની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 8:19 PM
ભારતની સૌથી વધુ કમાણી કરનાર એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા બની છે. બ્યૂટી ક્વીન ફરી એકવાર સોશિયલ મીડિયા પર ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે. (PC: Instagram)

1 / 5
ઉર્વશીએ 3 મિનિટના ફિલ્મ શો માટે 3 કરોડ રૂપિયાની માંગણી કરી છે. અત્યાર સુધી કોઈ એક્ટ્રેસને 1 મિનિટ માટે આટલી મોટી રકમ મળી નથી. (PC: Instagram)

2 / 5
ઉર્વશીએ 2013માં સની દેઓલની ફિલ્મ 'સિંહ સાહબ ધ ગ્રેટ'થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. (PC: Instagram)

3 / 5
'સનમ રે', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' અને 'હેટ સ્ટોરી 4' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. (PC: Instagram)

4 / 5
2014માં 'ઐરાવત' અને 2022માં 'ધ લિજેન્ડ' સાથે તમિલ સિનેમામાં પણ ડેબ્યૂ કર્યું હતું. (PC: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી

માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

g clip-path="url(#clip0_868_265)">