AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Breaking News: સૌથી ‘મોટો રેકોર્ડ’ હવે ભારતના નામે… વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું

ટી20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાએ જીત સાથે શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચમાં USA ને 29 રને હરાવ્યું હતું. આ જીતની સાથે જ ટીમ ઈન્ડિયાએ એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.

| Updated on: Feb 08, 2026 | 12:39 PM
Share
ટી20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ USA વિરુદ્ધ રમી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં ભારતીય ટીમે 29 રને જીત મેળવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ માત્ર જીત જ નોંધાવી નથી પરંતુ એક ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ભારતીય ટીમે એક એવું કારનામું કરી બતાવ્યું છે કે, જે ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલા કોઈ પણ ટીમ કરી શકી નથી. ટીમ ઈન્ડિયા એક ખાસ યાદીમાં તમામ ટીમોથી આગળ નીકળી ગઈ છે.

1 / 5
ટી20 વર્લ્ડ કપની છેલ્લી સીઝનમાં ટીમ ઈન્ડિયાએ સતત 8 મેચ જીતી હતી અને ચેમ્પિયન પણ બની હતી. હવે આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં જ અમેરિકાને હરાવીને ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપમાં સતત 9મી જીત મેળવી લીધી છે. આ શાનદાર પ્રદર્શન સાથે ભારતે ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સતત જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.

2 / 5
આ જીત ભારતીય ટીમ માટે એટલા માટે વધુ ખાસ છે, કારણ કે મેચમાં શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 77 રનમાં 6 વિકેટ પડી ગયા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે 84 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને 161 રન સુધી પહોંચાડી હતી. ત્યારબાદ બોલરોએ અમેરિકાને 132 રન પર રોકીને 29 રનથી જીત અપાવી હતી.

3 / 5
સૂર્યકુમાર યાદવ સિવાય બીજા કોઈ ભારતીય બેટ્સમેન 30 રનનો આંકડો પણ સ્પર્શી શક્યો નહોતો, જે ટૂર્નામેન્ટની શરૂઆતમાં ટીમ માટે એક મોટો ફટકો સાબિત થયો છે. ટૂર્નામેન્ટમાં ભારતનો બેટિંગ ઓર્ડર સૌથી મજબૂત માનવામાં આવી રહ્યો છે પરંતુ પ્રથમ મેચમાં USA જેવી ટીમ સામે ટીમની નબળી સ્થિતિ જોવા મળી હતી.

4 / 5
ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં USA સિવાય પાકિસ્તાન, નામિબિયા અને નેધરલેન્ડ્સની ટીમો છે. ભારતીય ટીમે તેની આગામી મેચ નામિબિયા સામે રમવાની છે. આ મુકાબલો 12 ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ પાકિસ્તાનનો સામનો કરવા માટે કોલંબો જશે અને પછી 18 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સ સામે ટકરાશે.

5 / 5

આ પણ વાંચો: T20 World Cup Breaking: ભારત માટે ચિંતાજનક સમાચાર, સ્ટાર ઓપનર અભિષેક શર્મા બીમાર

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video

મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઇન્ડિયા’ ચિપ

નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ

વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ

કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ

ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ

નિયમ તોડશો તો દંડ નક્કી! શેરડીના રસ પર મનપાની સખ્ત નજર

હોળી માટે વતન જવાની હોડ! ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહાસાગર

કુદરતને નજીકથી માણવા માટે હમણાં જ પ્લાન કરો ટ્રિપ

ઉનાળાના આરંભ પૂર્વે ગુજરાતમાં માત્ર 74 ટકા જળસંગ્રહ

g clip-path="url(#clip0_868_265)">