મેથિયાસને ડેટ કરી રહેલી તાપસીને કેટલો મળે છે પેરેન્ટ્સનો સપોર્ટ, એક્ટ્રેસે કહ્યું

તાપસી પન્નુ અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તાપસી પન્નુ (Taapsee Pannu) ઘણી એક્ટિવ રહે છે.

Aug 05, 2022 | 5:41 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 05, 2022 | 5:41 PM

બોલિવૂડ એક્ટ્રેસ તાપસીની પન્નુએ જણાવ્યું કે કેવી રીતે તેના પેરેન્ટ્સ તેને તેના પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં સપોર્ટ કરે છે. તેણે સ્પષ્ટ કર્યું કે લગ્નને લઈને કે તેના રિલેશનશિપને લઈને તેના માતા-પિતા કોઈ સવાલ કરતા નથી. તાપસી બેડમિન્ટન ખેલાડી બનેલા કોચ મેથિયાસ બોને ડેટ કરી રહી છે.

1 / 5
થોડા વર્ષો પહેલા તે તેની મેચ જોવા ગઈ હતી, જ્યાં તે બંને મળ્યા હતા. એક્ટ્રેસે પહેલા કહ્યું હતું કે બંને ટ્વિટર પર ક્નેક્ટ થયા હતા અને પછી મિત્રો બન્યા. બાદમાં બંને આગળ વધ્યા હતા.

2 / 5
બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તેના માતા-પિતા ખુશ છે કે હું મારા જીવનમાં જે રીતે આગળ વધી રહી છું. તેમણે મને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં એકસાથે આગળ વધતા જોઈ છે. તેઓ ખુશ છે કે જીવનના બંને પહેલુઓ સાથે ડીલ કરી રહી છું.

3 / 5
તાપસી હાલમાં મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક 'શાબાશ મિઠ્ઠુ'માં જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નથી.

4 / 5
તાપસી હવે અનુરાગ કશ્યપની ફિલ્મ દોબારામાં જોવા મળશે. તેમની પાસે એલિયન, બ્લર, વો લડકી હૈ કહાં? જેવી ફિલ્મો પણ છે. આ સિવાય તે શાહરૂખ ખાન સાથે ડંકી ફિલ્મમાં પણ જોવા મળશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati