Ganesh Chaturthi 2022: શાહરૂખ ખાન, સલમાન ખાનથી લઈ હિના ખાન સુધીના આ બોલીવુડ સ્ટાર્સ મનાવે છે ગણેશ ચતુર્થી

Ganesh Chaturthi: મહાન ઠાઠમાઠ સાથે બોલિવૂડ અને ટીવીના મોટા સ્ટાર્સ પણ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં પાછળ નથી. ફિલ્મ ઉદ્યોગના મોટાભાગના સ્ટાર્સ આ તહેવારને પૂરા ઉત્સાહથી ઉજવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 7:17 PM
ગણેશ ચતુર્થીનો તહેવાર નજીકમાં છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને કારણે ગણેશ ચતુર્થીના તહેવારને લઈને ઉત્સાહનો ઘણો અભાવ હતો, પરંતુ આ વખતે સ્થિતિ સારી છે અને આ તહેવાર ઉજવી શકાય છે. મહાન ઠાઠમાઠ સાથે બોલિવૂડ અને ટીવીના મોટા સ્ટાર્સ પણ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં પાછળ નથી. ફિલ્મ ઉદ્યોગના મોટાભાગના સ્ટાર્સ આ તહેવારને પૂરા ઉત્સાહથી ઉજવે છે. સલમાન ખાન અને તેનો પરિવાર હંમેશા ભગવાન ગણેશનું તેમના ઘરે સ્વાગત કરે છે, દર વર્ષે તેઓ આ તહેવારની ઉજવણી કરે છે, બહેન અર્પિતા ખાન, ભાઈ સોહેલ ખાન અને અન્ય લોકો ભગવાન ગણેશજીની આરતી કરે છે અને વિસર્જન દરમિયાન તેઓ ડાન્સ કરતા પણ જોવા મળે છે.

1 / 9
કિંગ ખાન શાહરૂખ ખાન દર વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી કરે છે, તે ભગવાન ગણેશનું ઘરમાં સ્વાગત કરે છે અને તેના બાળકો સાથે સંપૂર્ણ સમર્પણ સાથે તહેવારોમાં ભાગ લે છે.

2 / 9
સૈફ અલી ખાન પણ પોતાના બે પુત્રો સાથે આ તહેવાર ઉજવે છે. ગયા વર્ષે, બેબો એટલે કે કરીના કપૂરે સેલિબ્રેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરી હતી.

3 / 9
સારા અલી ખાન પણ આ ગણપતિના તહેવારને પ્રેમથી ઉજવે છે.

4 / 9
કેટરીના કૈફ સલમાન ખાનના ગણપતિની ઉજવણીમાં નિયમિત હાજરી આપે છે, તે ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા દર વર્ષે સલખાનના ઘરની મુલાકાત લે છે.

5 / 9
જ્યારે હૃતિક રોશનના લગ્ન થયા હતા, ત્યારે સુઝેન ખાન દર વર્ષે રોશનના નિવાસ સ્થાને યોજાતા ગણપતિ સમારોહમાં સક્રિયપણે ભાગ લેતી હતી, હૃતિક અને તેનો પરિવાર દર વર્ષે ભગવાન ગણેશનું સ્વાગત કરે છે અને બધા ધાર્મિક વિધિઓ કરે છે.

6 / 9
નીતિ ટેલર પણ ગણપતિના તહેવારની ઉજવણી કરતી જોવા મળે છે. તે ટૂંક સમયમાં જ ઝલક દિખલા જામાં જોવા મળશે.

7 / 9
પારસી હોવા છતાં ટીવી અભિનેત્રી સનાયા ઈરાની ગણપતિમાં તેના મિત્રોના ઘરે જઈને બાપ્પાના આશીર્વાદ લેતી જોવા મળે છે.

8 / 9
હિના ખાન પણ દર ગણેશ ચતુર્થીએ મુંબઈમાં લાલબાગના રાજાના દરબારમાં પહોંચે છે.

9 / 9

Latest News Updates

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

g clip-path="url(#clip0_868_265)">