એક-બે નહીં પરંતુ 4 ફિલ્મોથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે રણવીર સિંહ, જુઓ લિસ્ટ
બોલિવુડ ફિલ્મો આ સમયે થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. શાહરૂખ ખાન, સની દેઓલ અને રણબીર કપૂરની ફિલ્મોએ આ વર્ષ શાનદાર બનાવ્યું છે. આવામાં રણવીર સિંહ પોતાની રાહ જોઈ રહ્યો છે. રણવીર પાસે ઘણા પ્રોજેક્ટ છે. જેના દ્વારા તે ફરી એકવાર સિનેમા હોલમાં પોતાની પકડ જમાવશે.
Most Read Stories