PHOTOS: રામ ચરણ અને ઉપાસના બનશે માતા-પિતા, અલ્લુ અર્જુન સહિતના આ સ્ટાર્સ દેખાયા બેબી શાવર પાર્ટીમાં

Ram Charan-Upasana Konidela: સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને તેની પત્ની ઉપાસનાએ તાજેતરમાં જ તેમના આવનારા બાળક માટે બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યું હતું. અલ્લુ અર્જુને પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 7:15 PM
સાઉથના સુપર સ્ટાર રામ ચરણ પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને જેટલા ચર્ચામાં રહે છે, તેટલા જ તેમના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે.  ટૂંક સમયમાં જ તે અને તેની પત્ની ઉપાસના માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

1 / 5
બેબી શાવર પાર્ટીની આ તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રામ ચરણના પિતરાઈ અલ્લુ અર્જુન, ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા, સિંગર કનિકા કપૂર જેવા સ્ટાર્સ આ સેલિબ્રેશનમાં સામેલ થયા હતા.

2 / 5
તેમણે હૈદરાબાદમાં યોજાયેલી  બેબી સાવર પાર્ટીમાં પરિવાર અને મિત્રો હાજર રહ્યા હતા. જેના ફોટો તેમને સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે.

3 / 5
એક ઈન્ટરવ્યૂમાં ઉપાસનાએ ખુલાસો કર્યો હતો કે તે જુલાઈમાં તેના બાળકનું સ્વાગત કરી શકે છે. તેણે કહ્યું હતું કે તમામ માતા-પિતાની જેમ તે અને રામ ચરણ પણ બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે.

4 / 5
ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે દેશમાં સ્વાસ્થ્ય સેવા વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે તે વીમાનો ઉપયોગ તેના બાળક માટે કરશે. કારણ કે આપણા દેશમાં સ્વાસ્થ્યને લગતી ઘણી સુવિધાઓ છે. તે બાળકના જન્મ દરમિયાન સ્વાસ્થ્ય વીમાનો ઉપયોગ કરશે.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">