ધકધક ગર્લના ફોટોઝ સોશિયલ મીડિયામાં છવાયા, એક્સપ્રેસન્સ જોઈને ચાહકોના દીલ પણ ધડક્યા

આ તસવીરોમાં એક્ટ્રેસના એક્સપ્રેસન્સ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. એક્ટ્રેસે લાંબા સમય બાદ પોતાની સુંદર તસવીરોને શેયર કરી છે

  • Publish Date - 11:52 pm, Thu, 24 June 21 Edited By: Kunjan Shukal
1/7
બોલીવૂડની ધકધક ગર્લ માધુરી દીક્ષીત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે રેગ્યુલર પોતાની તસવીરોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. હાલમાં જે તેણે ચોલીમાં પોતાના ફોટોઝને શેયર કર્યા છે. આવો જોઇએ એક્ટ્રેસની તસવીરો

2/7
એક્ટ્રેસ છેલ્લા 5 દિવસથી પોતાની તસવીરોને સોશિયલ મીડિયા પર શેયર કરી રહી છે

3/7
માધુરી દીક્ષીતના ફેન્સ તેની તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે

4/7
આ તસવીરોમાં એક્ટ્રેસના એક્સપ્રેશન્સ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. એક્ટ્રેસે લાંબા સમય બાદ પોતાની સુંદર તસવીરોને શેયર કરી છે

5/7
ડિઝાઇનર ચોલીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. માધુરીની ફિમેલ ફેન્સને તેનો ડુપટ્ટો પણ ખૂબ ગમી રહ્યો છે.

6/7
માધુરી દીક્ષીત આજકાલ ડાન્સ દીવાને શોમાં જોવા મળી રહી છે

7/7
આ તસવીરોમાં માધુરી ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સને માધુરીના આ ફોટોઝ ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati