2023માં મોટા સ્ટાર્સની બિગ બજેટ ફિલ્મો થશે રિલીઝ, આ 16 ફિલ્મો પર લાગ્યો છે લગભગ 4000 કરોડનો દાવ

2023 Movies : આ વર્ષે 16 ફિલ્મો એવી હશે જેના કુલ બજેટનો સરવાળો 4000 કરોડને પાર જાય છે. માત્ર પ્રભાસની ફિલ્મોનું કુલ બજેટ 1300 કરોડને પાર ગયુ છે. ચાલો જાણીએ વર્ષ 2023માં રિલીઝ થનારી બિગ બજેટ ફિલ્મો વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 9:10 PM
નિર્દેશક વામસી પૈદીપલ્લીની આ ફિલ્મમાં વિજય, રશ્મિકા મંદાના અને જયસુધા જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે.

1 / 16
સિદ્વાર્થ આનંદના નિર્દેશનવાળી આ ફિલ્મમાં શાહરુખ ખાન, દીપિકા અને જોન અબ્રાહમ જોવા મળશે.

2 / 16
ફરહાદ સામજીના નિર્દેશનવાળી આ ફિલ્મમાં સલમાન ખાન, પૂજા હેગડે, શહનાજ ગિલ, પલક તિવારી, વેંકટેશ અને સિદ્વાર્થ નિગમ જોવા મળશે.

3 / 16
નેલ્સન દિલીપ કુમારના નિર્દેશનવાળી આ ફિલ્મમાં સાઉથ સિનેમાના ભગવાન ગણાતા રજનીકાંત, શિવ રાજકુમાર અને રામ્યા કૃષ્ણન જોવા મળશે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ અને મલયાલમ ભાષા રિલીઝ થશે.

4 / 16
આ ફિલ્મનો પહેલા ભાગ 2022માં રિલીઝ થયો હતો. તેનો બીજો ભાગ તમિલ, હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે.

5 / 16
સાઉથના પ્રખ્યાત નિર્દેશક એટલી કુમારની આ ફિલ્મમાં શાહરુખ અને સાઉથની અભિનેત્રી નયનતારા જોવા મળશે.

6 / 16
ઓમ રાઉતની ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન અને કિર્તી સેનન જોવા મળશે. હાલમાં આ ફિલ્મ વિવાદોમાં છે.

7 / 16
સંદીપ રેડ્ડીના નિર્દેશનવાળી આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર અને રશ્મિકા મંદાના જોવા મળશે.

8 / 16
પ્રશાંત નીલના નિર્દેશનવાળી આ તેલુગુ ભાષાની ફિલ્મમાં પ્રભાસ, શ્રુતિ હાસન જેવા કલાકારો જોવા મળશે.

9 / 16
મનીષ શર્માના નિર્દેશનવાળી આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરિના કૈફ ફરી એકવાર સાથે જોવા મળશે.

10 / 16
ડંકી ફિલ્મ દ્વારા શાહરુખ ખાન અને નિર્દેશક રાજકુમાર હિરાની પહેલીવાર એક સાથે કામ કરશે. આ ફિલ્મમાં બોમન ઈરાની અને તાપસી પન્નૂ પણ જોવા મળશે.

11 / 16
આ ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસ જફર છે.

આ ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસ જફર છે.

12 / 16
આ ફિલ્મના નિર્દેશક નાગ અશ્વિન છે. આ ફિલ્મમાં પ્રભાસ , અમિતાભ બચ્ચન, દીપિકા અને દિશા પટાની જોવા મળશે.

13 / 16
સુપરહિટ તેલુગુ ભાષાની આ ફિલ્મના સિક્વલની આતુરતાથી રાહ જોવા રહી છે.

14 / 16
આ ફિલ્મના નિર્દેશક વિકાસ બહલ છે.

આ ફિલ્મના નિર્દેશક વિકાસ બહલ છે.

15 / 16
આ તમિલ ફિલ્મ હિન્દી, મલયાલમ, કન્નડ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં કમલ હસન લીડ રોલમાં જોવા મળશે.

16 / 16

Latest News Updates

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

g clip-path="url(#clip0_868_265)">