AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવૂડના આ અભિનેતા પરિણીત હોવા છતાં ‘વેઇટ્રેસ’ સાથે કર્યું હતુ ‘વન નાઇટ સ્ટેન્ડ’

બોલિવૂડ સેલેબ્સની પર્સનલ લાઈફ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી હોતી નથી, ઘણી વખત સેલિબ્રિટી કંઈક એવું જાહેર કરે છે જે ચાહકોને ચોંકાવી દે છે. હાલમાં બોલિવુડ અભિનેતાએ વન નાઈટ સ્ટેન્ડ અંગે ખુલાસો કર્યો છે.

| Updated on: Jul 04, 2025 | 11:56 AM
નવાઝુદ્દીન સિદ્દકીએ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની મહેનત અને સ્ટ્રગલથી પોતાની મોટી ઓળખ બનાવી છે. નવાઝુદ્દીનની ગણતરી હવે સુપરસ્ટારમાં થાય છે. એક્ટિંગ સિવાય નવાઝુદ્દીન સિદ્દકી એક બુક પણ લખી ચૂક્યો છે. જેમાં તેમણે અનેક ખુલાસાઓ કર્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતુ, કે, તેનું વર્ષ 2006 થી 2010 શાનદાર રહ્યું છે.

1 / 6
 કારણ કે, ઈન્ડસ્ટ્રીમાં તેને લોકો નોટિસ કરવા લાગ્યા હતા.નવાઝુદ્દીને બુકમાં ખુલાસો કર્યો કે, તે પોતાના મિત્રોની સાથે ન્યુયોર્કના સોહિ વિસ્તારના એખ કૈફેમાં ગયો હતો. અભિનેતાએ કહ્યું કે, અહી તેને એક સુંદર વેઇટ્રેસ સતત તેની સામે જોઈ રહી હતી.

2 / 6
તેમણે નવાઝને પૂછ્યું કે, શું તે અભિનેતા છે. નવાઝે જવાબ આપ્યો કે હા હું અભિનેતા છું, ત્યારબાદ તેણે વેઇટ્રેસને પૂછ્યું કે તમે મારી ફિલ્મ "ગેંગ્સ ઓફ વાસેપુર" જોઈ છે? વેઇટ્રેસે ટાળવાનો પ્રયાસ કર્યો અને અભિનેતાને કહ્યું - ના, ના, કોઈ બીજી ફિલ્મ!

3 / 6
થોડા સમય પછી વેઈર્ટ્રેસે કહ્યું લંચબોક્સ, નવાજ અને  વેઇટ્રેસ વચ્ચે વાત થતી રહી. ત્યારબાદ તેમણે ઈશારામાં કહ્યું કે, જે ન્યુયોર્કમાં થાય છે. ત્યાં જ રહી જાય છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ તે  વેઇટ્રેસની સાથે વન નાઈટ સ્ટેન્ડ કર્યું હતુ. નવાજના આ ખુલાસોથી ચાહકો ચોંકી ગયા છે.

4 / 6
કારણ કે,ચાહકોને એવું લાગતું હતુ કે, નવાઝુદ્દીન ખુબ સિંપલ છે. તમને જણાવી દઈએ કે, એક્ટિંગ કરિયર બનાવવા માટે નવાઝુદ્દીને ખુબ મહેનત કરી છે

5 / 6
એક્ટિંગથી પહેલા તેમણે વોચમેન તરીકે પણ નોકરી કરી હતી. અનેક વર્ષો સુધી ઓડિશન આપ્યા બાદ તેમણે ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી.

6 / 6

વડોદરામાં કામ કરી ચૂક્યો છે સ્ટાર, ફિલ્મોમાં કામ ન હોય ત્યારે ગામડે સમય પસાર કરે છે નવાઝુદ્દીન સિદ્દીકી, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">