Mouni Roy પતિ સૂરજ નામ્બિયાર સાથે તેના ઇટાલી વેકેશન માણી રહી છે, જુઓ ફોટો
Mouni Roy enjoys Italy vacations:અભિનેત્રીએ તેના ઇટાલી વેકેશનની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી તેના પતિ સાથે ઈટાલીની મજા માણતી જોવા મળી હતી.

બોલિવૂડ અને ટીવી સીરીયલ સ્ટાર મૌની રોય આ દિવસોમાં ઈટાલીમાં ફરે છે. અભિનેત્રી મૌની રોય ઇટાલી વેકેશનમાં એકલી નથી આવી. અભિનેત્રી અહીં તેના પતિ અને મિત્રો સાથે વેકેશન માણી રહી છે.

બોલિવૂડ અને ટીવી સિરિયલ એક્ટ્રેસ મૌની રોય હાલના દિવસોમાં ઈટાલીમાં છે. અભિનેત્રી અહીં તેના પતિ અને મિત્રો સાથે ફરવા ગઈ છે. અભિનેત્રી ઇટાલી પહોંચી કે તરત જ ચાહકો સાથે તેના ઇટાલી વેકેશનના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા. આ ફોટોમાં અભિનેત્રી તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે ખૂબ એન્જોય કરતી જોવા મળી રહી છે.

અભિનેત્રી મૌની રોયના આ ફોટો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયા હતા. આ ફોટોમાં એક્ટ્રેસે ઈટાલીના સુંદર લોકેશનના ફોટો પણ ફેન્સને બતાવી છે.

નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મૌની અવારનવાર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

બંને 2019માં પહેલીવાર મળ્યા હતા, આ પછી, લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, બંનેએ 2021 માં તેમના સંબંધોને સત્તાવાર જાહેર કરી દીધા

બંને 2019માં પહેલીવાર મળ્યા હતા, આ પછી, લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, બંનેએ 2021 માં તેમના સંબંધોને સત્તાવાર જાહેર કરી દીધા