TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
Photos : અમદાવાદમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન
અમદાવાદના નિકોલ અને રાજસ્થાનની પથમેડા ગૌશાળામાં શ્રી ભક્તમાલ કથાનું ભવ્ય આયોજન થયું. બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજે કથાનો લાભ આપ્યો.
- Vivek Patel
- Updated on: Mar 10, 2025
- 11:29 am
કેન્દ્રીય પ્રધાન અમિત શાહે સાળંગપુરમાં આવેલા BAPS સંસ્થાનાં મંદિરની લીધી મુલાકાત, જુઓ Photos
સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે લોકાર્પણ કર્યું હતું. આ દરમ્યાન અમિત શાહે BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી હતી.
- Vivek Patel
- Updated on: Oct 31, 2024
- 8:55 pm
દિવાળીનાં તહેવાર પછી, ‘કાલે લગન છે !?!’… આવી રહી છે સિચ્યુએશ્નલ કોમેડી અને સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ, જુઓ Photos
અભિનેતા પરીક્ષિત અને પૂજાની જોડી ‘હું અને તું’ ફિલ્મ પછી ફરી એકવાર સાથે આવી રહી છે. આ વખતે પણ ફિલ્મની કથા લગ્નની આસપાસ ગુંથાયેલી છે. પરંતુ આ ફિલ્મમાં માત્ર કોમેડી જ નથી. ફિલ્મમાં ડ્રામા અને રોમાન્સ પણ છે. ફિલ્મ સિચ્યુએશ્નલ કોમેડી અને સસ્પેન્સથી ભરપૂર છે.
- Vivek Patel
- Updated on: Oct 30, 2024
- 6:11 pm
Colors Upcoming Show ‘અપોલીના’ના કલાકારો અદિતિ શર્મા અને સંદીપ બસવાના બન્યા અમદાવાદના મહેમાન
કલર્સ પર ટૂંક સમયમાં 'અપોલીના – સપનો કી ઊંચી ઉડાન' સાથે સપનાને ઉડાન ભરનાર કલાકારો અમદાવાદના મહેમાન બન્યા છે. અદિતિ શર્મા અને સંદીપ બસવાના અમદાવાદ પહોંચ્યા જ્યાં તેમણે આગામી શો ને લઈ મહત્વની જાણકારી પણ આપી હતી.
- Vivek Patel
- Updated on: Oct 14, 2024
- 5:32 pm