Kajol Photos: 49 વર્ષની કાજોલનું કર્વી ફિગર જોઈને ફેન્સ થયા ફિદા, ફોટો થયા વાયરલ

Kajol Photos: કાજોલે (Kajol Photos) તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. લોકો તસવીર પર કોમેન્ટ કરીને વખાણ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 9:48 PM
બોલિવુડ એક્ટ્રેસ કાજોલ આજે પણ ફિટનેસ અને સુંદરતાના મામલે યંગ જનરેશનને ટક્કર આપે છે અને લાખો લોકોના દિલ પર રાજ કરે છે. (Image: Kajol Instagram)

1 / 5
કાજોલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. (Image: Kajol Instagram)

2 / 5
કાજોલે તસ્વીર શેર કરતા લખ્યું કે મનોવિજ્ઞાન કહે છે કે જે લોકો કાળો રંગ પસંદ કરે છે તેમનું મગજ સૌથી વધુ રંગીન હોય છે. તમે શું કહો છો? (Image: Kajol Instagram)

3 / 5
કાજોલની આ ઓલ બ્લેક તસવીરો પર ફેન્સ પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. લોકો તસવીર પર કોમેન્ટ કરીને વખાણ કરી રહ્યા છે. (Image: Kajol Instagram)

4 / 5
હાલમાં જ કાજોલ ડિઝની પ્લસ હોટસ્ટાર પરની વેબ સિરીઝ ધ ટ્રાયલમાં જોવા મળી હતી. તેમાં કાજોલે વકીલની ભૂમિકા ભજવી હતી. તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય તાજેતરમાં જ કાજોલે લસ્ટ સ્ટોરીઝમાં પણ બોલ્ડ પાત્ર ભજવ્યું હતું. (Image: Kajol Instagram)

5 / 5
Follow Us:
બનાસકાંઠામાં ભર શિયાળે ખાબક્યો વરસાદ
બનાસકાંઠામાં ભર શિયાળે ખાબક્યો વરસાદ
બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર !

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે

ઉત્તરાયણ પર બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું

ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી

પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ

ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા

ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ

"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ

g clip-path="url(#clip0_868_265)">