અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં ઈશા અંબાણીનો First Look આવ્યો સામે, ઓફ શોલ્ડર ગાઉન સાથે પેટલ સ્ટાઈલ શોલ

Isha Ambani Look: બિઝનેસવુમન ઈશા અંબાણીની ફેશન સેન્સ કમાલની છે. તેના તાજેતરના ફોટો પણ આ સ્ટોરી કહે છે.

| Updated on: Mar 02, 2024 | 10:53 AM
ઈશા અંબાણી ભાઈ અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે જામનગર પહોંચી હતી. ત્રણ દિવસ સુધી ચાલનારી આ પાર્ટીનો પહેલો દિવસ હતો. પહેલા દિવસે યોજાયેલી કોકટેલ પાર્ટી માટે ઈશાએ પેસ્ટલ કલરનું ગાઉન પસંદ કર્યું હતું, જેમાં તે એકદમ એલિગન્ટ લાગી રહી હતી.

1 / 5
ઈશાએ ઓફ શોલ્ડર લોંગ ગાઉન પહેર્યું હતું. આ બોડી ફિટિંગ ગાઉનમાં તેનો લુક શાનદાર હતો. ઈશાએ ગાઉન સાથે પેટલ સ્ટાઈલની પિંક શોલ કેરી કરી હતી. તે ગળામાં ભારે પર્લની જ્વેલરી મેચ કરવામાં આવી હતી.

2 / 5
ગાઉનમાં મોર અને ફૂલની ડિઝાઇનનું હેન્ડ વર્ક જોવા મળ્યું. ઈશાનો લુક એકદમ રેડિએન્ટ અને ડેઝલિંગ લાગતો હતો.

3 / 5
આ ડ્રેસને મિસ સોહીએ ડિઝાઇન કર્યો છે. પેરિસ ફેશન વીકમાં તેને ફ્લોન્ટ કરવામાં આવી હતી. આ તસવીરો ડિઝાઇનર અનૈતા શ્રોફ અદાજાનિયાએ શેર કરી છે.

4 / 5
ઈશાની આકર્ષક સ્ટાઈલ જોઈને યુઝર્સે તેના ખૂબ વખાણ કર્યા અને લખ્યું કે, મેમ ખૂબ જ સુંદર લાગી રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">