AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

500 સાડી અને 50 કીલો જ્વેલરી અને ચાંદીના વાસણો લઈ બિગ બોસમાં પહોંચનાર, કરોડપતિ તાન્યા મિત્તલના પરિવાર વિશે જાણો

બિગ બોસ-19ની શરુઆત થઈ ચૂકી છે. આ સીઝન બિગ બોસના ઘરમાં સૌથી ચર્ચિત ચેહરાઓમાંથી એક તાન્યા મિત્તલ છે. તાન્યા મિત્તલ સૌથી પહેલા મહાકુંભથી ચર્ચામાં આવી હતી. તો ચાલો જાણીએ તાન્યા મિત્તલના પરિવાર વિશે.

| Updated on: Oct 01, 2025 | 4:45 PM
Share
બિગ બોસમાં જોવા મળતી ગ્વાલિયરની તાન્યા મિત્તલ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બિગ બોસમાં તે પોતાના વખાણ કરતી જોવા મળે છે. તો ચાલો આજે આપણે તાન્યા મિત્તલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

1 / 12
સોશિયલ મીડિયા સ્ટાર બિઝનેસ વુમન , મોડલ અને મોટિવેશનલ સ્પીકર તાન્યા મિત્તલ બિગ બોસ 19માં એન્ટ્રી લઈ ચૂકી છે. 2018માં મિસ એશિયા ટુરિઝમ યૂનિવર્સનો તાજ પણ પહેરી ચૂકી છે.

2 / 12
તાન્યા મિત્તલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 12
તાન્યા મિત્તલનો જન્મ 27 સપ્ટેમ્બર 2000ના રોજ ગ્વાલિયર મધ્યપ્રદેશમાં થયો હતો. તેની પર્સનલ લાઈફમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા છે.

4 / 12
માત્ર 19 વર્ષની ઉંમરે તાન્યાએ બિઝનેસ ફીલ્ડમાં પગ રાખ્યો હતો અને માત્ર 500 રુપિયાના ઈન્વેસ્ટમેન્ટથી શરુ કરી હતી. તેમણે હેન્ડમેડ લવ નામની પોતાની એક બ્રાન્ડની સ્થાપના કરી હતી. આજે બ્રાન્ડના હજારો ફોલોઅર્સ છે.

5 / 12
તાન્યા મિત્તલના પરિવારની જો આપણે વાત કરીએ તો તેના પરિવારમાં તેના પિતા રવિ મિત્તલ, ભાઈ અમૃતેશ મિત્તલ, માતા સુનિતા મિત્તલ અને 88 વર્ષીય દાદા રાજેન્દ્ર પ્રસાદ છે.

6 / 12
તાન્યા મિત્તલના પિતા, રવિ મિત્તલ નોઈડામાં રહે છે અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેનો ભાઈ, અમૃતેશ મિત્તલ, તાન્યાને તેના બિઝનેસમાં ટેકો આપે છે, અને તેની માતા, સુનિતા મિત્તલ, ગૃહિણી છે.

7 / 12
તેમણે મિસ ટુરિઝમ એશિયા 2018નો ખિતાબ જીત્યો છે અને લેબનોનમાં યોજાયેલી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

8 / 12
જો આપણે તાન્યાના શિક્ષણ વિશે વાત કરીએ તો તેમણે તેનો અભ્યાસ ગ્વાલિયરની વિદ્યા પબ્લિક સ્કૂલમાંથી કર્યો છે. ત્યારબાદ તેમણે ચંદીગઢ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે આર્કિટેક્ચરમાં ડિગ્રી મેળવી છે.

9 / 12
આ સાથે તેમણે મોડલિંગ અને સામાજિક કાર્યોના કારણે લોકો તેને વધુ ઓળખે છે.પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ સાથે આધ્યાત્મિક સ્ટોરીઓ અને મોટીવેશન પોસ્ટ્સ પણ શેર કરે છે.

10 / 12
તાન્યા મિત્તલ 500 સાડીઓ, ચાંદીની થાળી અને  50 જ્વેલરી લઈને ઘરમાં પ્રવેશી છે. ચાહકોને તાન્યા મિત્તલનો સાડી લુક ખુબ જ પસંદ આવે છે.

11 / 12
બિગ બોસ 19માં સાડીના લુકમાં જોવા મળતી તાન્યા મિત્તલ ખુબ જ સ્ટાઈલિશ પણ છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">