AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Tips: રસોડાની આ વસ્તુઓ આપી રહી છે કેન્સરને આમંત્રણ!

રસોડાને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં રસોડાને સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે. જ્યાં પૌષ્ટિક ખોરાક તૈયાર થાય છે. રસોઈ માટે પિત્તળ, સ્ટીલ, તાંબુ, માટી જેવા વાસણો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

| Updated on: May 01, 2026 | 2:28 PM
Share
નિષ્ણાતોના મતે, આપણા રસોડામાં અનેક આવી વસ્તુઓ છે જેની અસર આપણા હેલ્થ પર થાય છે.

1 / 7
વાસણ સાફ કરવાનું સ્પંજ બેક્ટેરિયાનું ઘર બની શકે છે. સ્પંજના નાના છિદ્રોમાં ખોરાકના કણો ફસાઈ રહે છે. જ્યાં જોખમી બેક્ટેરિયા ઝડપથી વધે છે. આ બેક્ટેરિયા વાસણો દ્વારા આપણા શરીરમાં પ્રવેશીને ઇમ્યુન સિસ્ટમને નબળી બનાવી શકે છે.

2 / 7
રસોડામાં વપરાતા પ્લાસ્ટિકના વાસણો જેમ કે ચોપિંગ બોર્ડ અને સ્ટોરેજ કન્ટેનર પણ  આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે ગરમ ખોરાક તેમાં રાખવામાં આવે.

3 / 7
પ્લાસ્ટિકના વાસણોમાં રહેલા હાનિકારક તત્વો શરીરમાં જઈને અનેક રોગોનું જોખમ વધારી શકે છે.

4 / 7
મોટાભાગે લોકો ખોરાક તૈયાર કરતી વખતે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં ખાટું અથવા મીઠાવાલો ખોરાક રાંધવાથી ધાતુના કણો ખોરાકમાં મળી શકે છે. નિષ્ણાતોના મતે, આ કણો શરીર પર લાંબા ગાળાની અસરો કરી શકે છે.

5 / 7
નોન-સ્ટીક પેન પરનો કોટિંગ વધુ ગરમ થવા પર હાનિકારક કેમિકલ્સ છોડે છે. જે લિવર અને ફેફસાં પર અસર કરી શકે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો: Hair Wash Tips: હેર વૉશ કરવાના કેટલા ટાઈમ પહેલા વાળમાં તેલ લગાવવું જોઈએ?

Follow Us
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video

શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો

Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ

SBI બેંકમાં લૂંટ બાદ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો

AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું

Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું

તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો

સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ

'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો

સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો

g clip-path="url(#clip0_868_265)">