AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Superfoods: ઉનાળામાં શરીરને અંદરથી ઠંડક રાખતા 5 સુપરફુડ! જાણો

ઉનાળામાં શરીરને ઠંડકમાં રાખવું જરૂરી હોય છે. તે માટે કેટલાક ખાસ સુપરફૂડ્સ મદદરૂપ બને છે. આ સુપરફૂડ્સ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ગરમીથી પણ બચાવે છે. આ સુપરફૂડ્સમાં પાણીની માત્રા વધુ હોય છે.

| Updated on: May 01, 2026 | 2:16 PM
Share
તરબૂચમાં આશરે 90%થી વધુ પાણી હોય છે. જે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે અને શરીરને અંદરથી ઠંડક રાખે છે.

1 / 6
કાકડીમાં પાણીની માત્રા વધારે હોય છે. કાકડી ખાવાથી શરીરને ઠંડક મળે છે. કાકડી પાચન તંત્રને સુધારે છે અને ડિહાઈડ્રેશનથી બચાવે છે.

2 / 6
મોસંબી શરીરમાંથી પાણીની ઉણપને દૂર કરે છે અને શરીરને અંદરથી ઠંડક રાખે છે. મોસંબીમાં કુદરતી શુગર હોય છે. તેમાં રહેલા વિટામિન્સ શરીરને એનર્જી આપે છે. મોસંબીનો રસ ખાસ કરીને ઉનાળામાં ખૂબ ફાયદાકારક હોય છે.

3 / 6
સંતરામાં વિટામિન C અને પાણી ભરપૂર માત્રામાં હોય છે. સંતરુ શરીરને તાજગી આપે છે. સંતરુ ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ઉનાળામાં સંતરુ ડિહાઈડ્રેશનથી બચાવે છે.

4 / 6
અનાનસમાં પાણી અને વિટામિન્સ સારી માત્રામાં હોય છે, તેનાથી પાચન સુધારવામાં મદદ થાય છે અને શરીર હાઇડ્રેટ રહે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો: Mango Eating Tip: ભોજન પછી કેરી ખાવી કેટલું ખતરનાક? જાણો

Follow Us
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video

શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો

Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ

SBI બેંકમાં લૂંટ બાદ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો

AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું

Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું

તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો

સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ

'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો

સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો

g clip-path="url(#clip0_868_265)">