Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એશ્વર્યા રાયના ભાણીયા તેને ગુલુ મામી કહીને બોલાવે છે, ભાભી પણ કરી ચૂકી છે મોડલિંગ

આજે છે બોલિવુડની ખુબ જ સુંદર અને સૌની પ્રિય એશ્વર્યા રાયનો જન્મદિવસ, ખાસ વાત તો એ છે કે, અભિનેત્રી બચ્ચન પરિવારની વહુ છે. અટેલે કે, અભિષેક બચ્ચન તેનો પતિ અમિતાભ બચ્ચન તેના સસરા અને જયા બચ્ચન તેની સાસુ છે. આ બચ્ચન પરિવાર અનેક ઈવેન્ટમાં સાથે જોવા મળે છે. આજે આપણે એશ્વર્યા રાયના પરિવાર વિશે વાત કરીશુ.

| Updated on: Nov 01, 2023 | 2:36 PM
દુનિયા માત્ર ઐશ્વર્યા રાય બચ્ચનની દમદાર એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેની સુંદરતાના પણ દીવાના છે.

1 / 8
 ઐશ્વર્યા રાયનો જન્મ 1 નવેમ્બર 1973ના રોજ કર્ણાટકના મેંગલોરમાં હિંદુ પરિવારમાં થયો હતો. તેના પિતા, કૃષ્ણરાજ જેનું 18 માર્ચ 2017ના રોજ અવસાન થઈ ચૂક્યું છે, તેની માતા વૃંદા ગૃહિણી છે. તેનો એક મોટો ભાઈ આદિત્ય રાય છે, જે મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર છે.

2 / 8
 સૌથી પહેલા વાત કરીએ ઐશ્વર્યાના ભાઈની, જેનું નામ આદિત્ય રાય છે. તેઓ વ્યવસાયે મર્ચન્ટ નેવી ઓફિસર છે. આટલું જ નહીં તે બહેન ઐશ્વર્યા માટે પણ ફિલ્મ લાઈનમાં પણ ઝંપલાવ્યું હતુ. ફિલ્મ દિલ કા રિશ્તા આદિત્ય દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી, જ્યારે માતા બ્રિન્દ્યાએ સ્ક્રિપ્ટ લખી હતી.

3 / 8
ઐશ્વર્યા રાયની ભાભી શ્રીમા પણ ખુંબ સુંદર છે. શ્રીમા અને આદિત્યને બે પુત્રો છે, શિવાંશ રાય અને વિહાન રાય જેઓ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જોવા મળે છે. તેના ભત્રીજા તેને ગુલુ મામી કહીને બોલાવે છે.

4 / 8
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ફિલ્મ 'ગુરુ' દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. આ પહેલા બંનેએ 'કુછ ના કહો' અને 'ઉમરાવ જાન' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આજે ઐશ્વર્યા રાય માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે.

5 / 8
અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેના લુક અને તેની પર્સનલ-પ્રોફેશનલ લાઈફ માટે હેડલાઈનમાં રહે છે. બોલિવૂડ એક્ટ્રેસ હોવા ઉપરાંત ઐશ્વર્યા રાય બચ્ચન કરોડોની સંપત્તિની માલિક પણ છે.

6 / 8
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વર્ષ 2007માં એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા, તેમના લગ્ન  ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા. આ સ્ટાર કપલે 20 એપ્રિલે એકબીજા સાથે સાત ફેરા લીધા હતા.

7 / 8
લગ્નના લગભગ 4 વર્ષ પછી ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાને જન્મ આપ્યો. ઐશ્વર્યા રાય બચ્ચન અને પતિ અભિષેકે 2011 માં તેમની પુત્રી આરાધ્યાનું સ્વાગત કર્યું. તે તેમની સંભાળ રાખવામાં કોઈ કસર છોડતી નથી. આજે દરેક જગ્યાએ ઐશ્વર્યા અને અભિષેક તેમની પુત્રી આરાધ્યાની કાળજી લેતા જોવા મળે છે. તેમની પુત્રી ખુબ ક્યુટ પણ છે,

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">