તાપસી પન્નુથી લઈને વિકી કૌશલ સુધી, જાણો ‘ડંકી’ કાસ્ટની ફી, શાહરૂખ ખાનને મળ્યા આટલા કરોડ રૂપિયા
ડંકીનો પહેલો વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોએ ફેન્સને વધુ એક્સાઈટેડ કરી દીધા છે. વર્ષ 2023 શાહરૂખ ખાનનું કમબેક વર્ષ રહ્યું છે. વર્ષની શરૂઆત પઠાણથી થઈ હતી જે સુપરહિટ રહી હતી અને ત્યાર બાદ જવાન રિલીઝ થઈ હતી જેણે પઠાણના રેકોર્ડ પણ તોડી નાખ્યા હતા. હવે બધા ડંકી માટે ખૂબ જ એક્સાઈટેડ છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે રિલીઝ થશે. ટેલીચક્કરના રિપોર્ટ મુજબ તમને સ્ટાર કાસ્ટની ફી વિશે જણાવીએ છીએ.
Most Read Stories