Dilip Kumar Funeral: શાહરુખ ખાનથી ધર્મેન્દ્ર સુધીના સ્ટાર્સ દિલીપ કુમારના અંતિમ દર્શન માટે પહોંચ્યા તેમના ઘરે

દિલીપ કુમાર (Dilip Kumar) આજે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. તેમના છેલ્લા દર્શન માટે શાહરૂખ ખાન (Shahrukh Khan), અનિલ કપૂર (Anil Kapoor) સહિત ઘણા સેલેબ્સ તેમના ઘરે ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 7:06 PM
બોલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે આજે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. દિલીપ કુમારે 98 વર્ષની વયે સવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારના પાર્થિવ શરીરને તેમના ઘરે લાવવામાં આવ્યો છે. જ્યાં દિલીપ કુમારની છેલ્લી ઝલક માટે સેલેબ્સ આવી રહ્યા છે.

1 / 9
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દિલીપ કુમારના અંતિમ દર્શન માટે દિલીપ કુમારના ઘરે ગયા હતા. જ્યાં તેમણે સાયરા બાનો સાથે વાતચીત કરી.

2 / 9
દિલીપ કુમાર અને શાહરુખ ખાનનો સંબંધ ખૂબ જ ખાસ હતો. દિલીપ કુમાર શાહરૂખને તેમના પુત્ર માનતા હતા. દિલીપ કુમારના છેલ્લા દર્શન માટે તેમના ઘરે ગયા. શાહરૂખની તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં તે સાયરા બાનોને સંભાળતા નજરે પડે છે.

3 / 9
દિલીપ કુમારના ખાસ મિત્ર ધર્મેન્દ્ર પણ તેમના છેલ્લા દર્શન માટે તેમના ઘરે પહોંચ્યા હતા. ધર્મેન્દ્રએ આ પોસ્ટને સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.

4 / 9
વિદ્યા બાલન પણ પતિ સિદ્ધાર્થ રોય કપુર સાથે દિલીપ કુમારના ઘરે ગયા.

5 / 9
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી પણ દિલીપ કુમારના ઘરે ગયા.

6 / 9
બોલિવૂડ એક્ટર અનિલ કપૂર દિલીપ કુમારના ઘરે તેમના છેલ્લા દર્શન માટે  પહોંચ્યા.

7 / 9
કોમેડિયન જોની લીવર પણ દિલીપ કુમારના ઘરે પહોંચ્યા.

8 / 9
ફિલ્મ નિર્માતા કરણ જોહર પણ દિલીપ કુમારના ઘરે પહોંચ્યા.

9 / 9

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">