લ્યો.. બહાર નીકળી ફક્ત તનથી સુંદર એ અભિનેત્રીઓ Cannes Festival જવા, જેમણે Ind-Pak યુદ્ધ દરમ્યાન અને હિન્દુઓની હત્યા પર ન ઉઠાવ્યો એક પણ વાર અવાજ
બોલિવૂડમાં મીડિયા પબ્લિસિટી માટે Cannes 2025 ની ચમક પાછળ દેશ માટે કઈ ન બોલવાનું મૌન કેટલું યોગ્ય છે તે હવે વિચારવા જેવો પ્રશ્ન છે ! કારણ કે, જ્યારે દેશને અવાજની જરૂર હતી, ત્યારે આ સ્ટાર સોશિયલ મીડિયા પર થી ગાયબ થઈ ગયા હતા. અને હવે તેઓ Cannes Festival માં ભાગ લેશે.

ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, જ્યારે આખો દેશ એક થઈને એકબીજાને ટેકો આપી રહ્યો હતો, ત્યારે આપણા ફિલ્મ સ્ટાર્સ ક્યાંય દેખાતા નહોતા. કોઈ પર ભારતના સ્પોર્ટમાં સોશિયલ મીડિયા પર મેસેજ ન મૂક્યો હતો. કોઈ પ્રોત્સાહક શબ્દો પણ દેશ કે જવાનોનો જુસ્સો વધે તે માટે ન લખ્યો હતો. અને હવે જ્યારે બધું શાંત થઈ ગયું છે ત્યારે આ અભિનેત્રીઓ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં પોતાની હાજરીનો અહેસાસ કરાવવા જઈ રહી છે. તે પણ બધી ગ્લેમર અને નકલી સ્માઇલ સાથે.

Janhvi Kapoor : જાહ્નવી કપૂર તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે કાન્સ પહોંચી રહી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ચિત્રો પોસ્ટ કરવાનું શરૂ કર્યું, પરંતુ જ્યારે દેશ યુદ્ધના સંકટનો સામનો કરી રહ્યો હતો, ત્યારે તેમના સોશિયલ મીડિયામાં દેશ માટે એક પણ શબ્દ ન આવ્યો. શું કોઈ મોટી સેલિબ્રિટીનું કર્તવ્ય ફક્ત રેડ કાર્પેટ સુધી જ છે? મહત્વનું છે કે યુદ્ધ પૂર્ણ થયા બાદ જ્હાન્વીએ ઇન્સ્ટાગ્રામ પર એક મોટો પેરેગ્રાફ ટાઈપ કર્યો હતો. પરંતુ ફેન્સ કહી રહ્યા છે કે, યુદ્ધ દરમ્યાન પણ લોકોનો જુસ્સો વધારવા સમયે તેમણે આ પ્રકરના મેસેજ મૂકવાના હતા પણ ત્યારે તેઓ મૌન હતા.

Aishwarya Rai Bachchan : વર્ષોથી કાન્સની ઓળખ બની રહેલી ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર રેડ કાર્પેટ પર છવાઈ જવા માટે તૈયાર છે. પણ પ્રશ્ન એ છે કે - શું સુંદરતા અને ગ્લેમર તેની પ્રાથમિકતા છે? જ્યારે લાખો ભારતીય નાગરિકો સોશિયલ મીડિયા પર એકતાની મિસાલ બન્યા હતા, ત્યારે ઐશ્વર્યાએ મૌન જાળવી રાખ્યું.

Jacqueline Fernandez : ભારતમાં નામ અને ખ્યાતિ મેળવનાર વિદેશી મૂળની જેકલીન આ વર્ષે કાન્સમાં પોતાની ફેશન સ્ટાઇલથી પણ ધ્યાન ખેંચશે. પણ ભારતમાં રહીને, શું અહીંની લાગણીઓ સાથે જોડાવાની તેમની ફરજ નથી? યુદ્ધ જેવા સમયમાં તેનું મૌન દર્શાવે છે કે ગ્લેમર અને લાઈમલાઈટ તેના માટે વધુ મહત્વ ધરાવે છે.

Alia Bhatt : યુવા પેઢીની આઇકોન આલિયા ભટ્ટ તેના અભિનય અને શૈલી માટે જાણીતી છે. કાન્સની તેમની મુલાકાત ઘણી ફેશન બ્રાન્ડ્સ માટે ફાયદાકારક રહેશે. પરંતુ જ્યારે દેશને તેમના જેવા સેલિબ્રિટીના અવાજની જરૂર હતી, ત્યારે તે સંપૂર્ણપણે ચૂપ રહી. શું દેશભક્તિ ફક્ત ફિલ્મોમાં ભજવવાની ભૂમિકા છે? મહત્વનું છે કે, આલિયા ભટ્ટની માતા યુદ્ધ બંધ કરવાની પોસ્ટને લઈ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલ 2025ના 26 હિન્દુઓના કાશ્મીરના પહેલગામમાં મુસ્લિમ દેશના પાકિસ્તાની મુસ્સલિમ આતંકવાદીઓએ ધર્મ પુછી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સમગ્ર ઘટના બાદ આ ખાન મુસ્લિમ ભારતીય અભિનેતાઓએ સોશિયલ મીડિયા પર એક લાઈન પણ મુસ્લિમ આતંકવાદ વિરુદ્ધ લખી નથી.કારણ કે,આ લોકોને ડર હતો કે,મુસ્લિમ આતંકવાદ વિરુદ્ધ જો કાંઈ લખ્યું તો પાકિસ્તાનના 20 કરોડ મુસ્લિમ આનાથી નારાજ થશે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવૂડના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..



























































