AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: પનીર જેવું દેખાતી આ ડેરી પ્રોડક્ટ સ્વાસ્થ માટે છે બેસ્ટ, જાણો તેના 5 ફાયદા

પનીર પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તે શરીર અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોઈ શકે છે. પનીર કોઈપણ ગ્રેવીમાં સરળતાથી ભળી જાય છે. પનીર ચાવવામાં સોફ્ટ હોય છે. પનીરથી મટર પનીર, પાલક પનીર, પનીર ભુરજી જેવી અનેક વાનગીઓને થાય છે. જે સ્વાદિષ્ટ હોય છે.

| Updated on: Apr 26, 2026 | 2:02 PM
Share
નિરોગી સ્વાસ્થ માટે પ્રોટીન જરૂરી હોય છે. શાકાહારી લોકો માટે પનીર ઉત્તમ સ્ત્રોત હોઈ શકે છે.

1 / 8
પનીર જેવું દેખાતું ટોફુ લોકપ્રિય છે. તેથી ઘણા લોકો ઘણીવાર પનીર અને ટોફુને એક સમાન માને છે.

2 / 8
ટોફુનું શાક, કઢાઈ ટોફુ, પનીરની જેમ અન્ય ગ્રેવી વાળા શાકમાં તેની ખાવામાં આવે છે.

3 / 8
ટોફુને સોયા પનીર તરીકે પણ ઓળખવામાં આવે છે.  નિષ્ણાતો મુજબ,ટોફુ સોયાબીનના દૂધમાંથી બનાવવામાં આવે છે.

4 / 8
ટોફુમાં પ્રોટીન વધારે એને ફેટ ઓછું હોય છે. પનીરમાં ચરબી અને કેલરી વધુ હોય છે.

5 / 8
નિષ્ણાતો મુજબ, ટોફૂને આયર્નનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેથી વજન ઘટાડવામાં મદદ મળી શકે કરે છે.

6 / 8
નિષ્ણાતો મુજબ, ટોફૂમાં કેલરી ઓછી હોય છે તેનાથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ મળે છે.

7 / 8
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.

8 / 8

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. Heart Illness: શરીરમાં આ 10 ચિહ્નો દેખાય તો થઇ જાઓ સાવધાન! હોઇ શકે છે હૃદય સંબંધિત બીમારીના લક્ષણ

Follow Us
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર

અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત

મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ

રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video

આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી

ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી

રાજકોટમાં 887 કિલો અખાદ્ય ફૂડનો નાશ, 62 એકમોને નોટિસ

વિરમગામમાં વિકાસ કાર્યોના વિલંબ મુદ્દે હાર્દિક પટેલ લાલઘૂમ

સુરતમાં જન્મ-મરણના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા બન્યા મજબુર- Video

g clip-path="url(#clip0_868_265)">