AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 બોલમાં ફિફ્ટી ફટકારનાર મહેસાણાના ઉર્વિલ પટેલનો પરિવાર જુઓ

ઉર્વિલ મુકેશ પટેલનો જન્મ 17 ઓક્ટોબર 1998ના રોજ મહેસાણાં થયો છે. ઉર્વિલના પિતા વડનગરમાં શિક્ષક તરીકે કાર્યરત છે. તો આજે આપણે ઉર્વિલ પટેલના પરિવાર અને તેના ક્રિકેટ કરિયર વિશે જાણીએ.

| Updated on: May 11, 2026 | 10:04 AM
Share
IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી છે. પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમને 3 હારનો સામનો કરવો પડ્યો છે.તો આજે આપણે મહેસાણાના ઉર્વિલ પટેલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

1 / 11
ઉર્વિલ મુકેશ પટેલનો જન્મ 17 ઓક્ટોબર 1998ના રોજ મહેસાણાં થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે. જે સ્થાનિક ક્રિકેટમાં ગુજરાત અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. તે જમણા હાથનો બેટ્સમેન અને વિકેટકીપર છે.

2 / 11
ઉર્વિલ મુકેશ પટેલનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 11
 ઉર્વિલ પટેલે 7 જાન્યુઆરી 2018 ના રોજ 2017-18 ઝોનલ ટી20 લીગમાં બરોડા માટે ટ્વેન્ટી20 ડેબ્યૂ કર્યું હતુ. ત્યારબાદ તેમણે 7 ફેબ્રુઆરી 2018ના રોજ 2017-18 વિજય હજારે ટ્રોફીમાં બરોડા માટે લિસ્ટ એ ડેબ્યૂ કર્યું હતુ.

4 / 11
2018-19ની ડોમેસ્ટિક સીઝન પહેલા, તેઓ બરોડાથી ગુજરાતમાં ટ્રાન્સફર થયા હતા. તેમણે જાન્યુઆરી 2024માં તમિલનાડુ સામે ગુજરાત માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતુ.27 નવેમ્બર 2023ના રોજ, તેમણે ભારતીય બેટ્સમેન દ્વારા લિસ્ટ એ ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી 41 બોલમાં ફટકારી છે.

5 / 11
27 નવેમ્બર 2024ના રોજ તેમણે ત્રિપુરા સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી.ઉર્વિલે ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPLમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે 212.5 ના સ્ટ્રાઇક રેટથી 68 રન બનાવ્યા હતા.

6 / 11
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 2023 સીઝન પહેલા ગુજરાત ટાઇટન્સ દ્વારા પટેલને તેમની બેઝ પ્રાઈઝ 20 લાખમાં લેવામાં આવ્યો હતો. જોકે, તેમણે ટાઇટન્સ માટે એક પણ રમત રમી ન હતી, અને 2024 IPL સીઝન માટે ઓક્શન પહેલા નવેમ્બર 2023 માં તેમને રિલીઝ કરવામાં આવ્યો હતો.

7 / 11
 નવેમ્બર 2025માં યોજાયેલી IPL ની 2025 સીઝન માટે ઓક્શનમાં અનશોલ્ડ રહ્યા પછી,તેમને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા વંશ બેદીના સ્થાને ટીમમાં લેવામાં આવ્યો હતો,  જે ઈજાને કારણે સીઝનમાંથી બહાર થયો હતો.

8 / 11
 તેમને સુપર કિંગ્સ દ્વારા બેઝ પ્રાઈઝ પર કરારબદ્ધ કરવામાં આવ્યો હતો. તેમણે 7 મે 2025ના રોજ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે સુપર કિંગ્સ માટે ડેબ્યૂ કર્યું હતું અને 11 બોલમાં 31 રન બનાવ્યા હતા.

9 / 11
 ઉર્વિલ પટેલ આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક વિસ્ફોટ્ક વિકેટકીપર-બેટ્સમેન છે.

10 / 11
 ગત્ત વર્ષે શાનદાર પ્રદર્શન કર્યા બાદ ટીમે તેને રિટેન કર્યો હતો.ગુજરાતના આ ખેલાડીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 31 બોલમાં સદી ફટકારી ચર્ચામાં આવ્યો હતો.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો

નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી

GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ

સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ

ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા

હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર

રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી

g clip-path="url(#clip0_868_265)">