AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાળામાં શેરડીનો રસ પીતા પહેલા સાવધાન, ફાયદો નહીં પણ શરીરને થશે આ ગંભીર નુકસાન!

ઉનાળામાં ગરમીથી બચવા શેરડીનો રસ બેસ્ટ છે, પણ શું તે તમારા માટે સુરક્ષિત છે? ડાયાબિટીસ, મોટાપો અને ગેસની સમસ્યા હોય તેવા લોકો માટે શેરડીનો રસ મુસીબત નોતરી શકે છે.

| Updated on: Apr 24, 2026 | 9:48 AM
Share
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડો-ઠંડો શેરડીનો રસ અમૃત જેવો લાગે છે, પરંતુ નિષ્ણાતોના મતે તે દરેક માટે વરદાન નથી. અમુક પરિસ્થિતિમાં આ રસ પીવો એટલે આફતને આમંત્રણ આપવા જેવું છે.

1 / 7
જે લોકોનું શુગર લેવલ સતત હાઈ રહે છે, તેમના માટે શેરડીનો રસ અત્યંત જોખમી છે. તેમાં રહેલી નેચરલ સુગર લોહીમાં ભળતા જ શુગર લેવલને આસમાને પહોંચાડી શકે છે.

2 / 7
જો તમે વજન ઘટાડવા માંગો છો અથવા ઓબેસિટીથી પરેશાન છો, તો આ મીઠો રસ તમારા માટે વિલન સાબિત થઈ શકે છે. હાઈ કેલરી ધરાવતો આ રસ શરીરમાં જઈને ચરબીમાં વધારો કરે છે.

3 / 7
નિષ્ણાતો કહે છે કે જો તમારું વજન વધારે હોય પણ શુગર કંટ્રોલમાં હોય, તો જ અઠવાડિયામાં માત્ર એક ગ્લાસ રસ પીવાની હિંમત કરવી, બાકી તેનાથી અંતર રાખવું જ હિતાવહ છે.

4 / 7
જે લોકોને વારંવાર ગેસ, અપચો કે પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય, તેમના માટે શેરડીનો રસ 'ઝેર' સમાન છે. તે પેટની સમસ્યાઓને અનેકગણી વધારી શકે છે.

5 / 7
શેરડીનો રસ પીવા માટે પણ એક ચોક્કસ રીત છે. ક્યારેય પણ ભૂખ્યા પેટે અથવા તો વધુ પડતા પ્રમાણમાં રસ ન પીવો જોઈએ, નહીં તો શરીરમાં આડઅસર થઈ શકે છે.

6 / 7
શેરડીનો રસ પીવો એ ખોટું નથી, પરંતુ તમારા શરીરની સ્થિતિને સમજવી જરૂરી છે. સ્વાસ્થ્યને નજરઅંદાજ કરીને પીધેલો એક ગ્લાસ રસ તમને હોસ્પિટલના ખાટલે પહોંચાડી શકે છે.

7 / 7

શું તમે સપનામાં સ્મશાન કે મૃત્યુ જોયું છે? સાવધાન! તમારા ભવિષ્યના છુપાયેલા સંકેતો અહીં જાણો, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ

અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video

તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે

ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video

કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી

ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક

કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત

સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો

ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી

ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ

g clip-path="url(#clip0_868_265)">