બેકલેસ ગાઉનમાં અવનીત કૌરનો કિલર લુક, તસવીરો પર ફેન્સે વરસાવ્યો પ્રેમ

એક્ટ્રેસ અવનીત કૌર અવારનવાર તેની બોલ્ડ સ્ટાઈલથી તેના ફેન્સને ટ્રીટ આપતી જોવા મળે છે અને આવું જ કંઈક ફરી એકવાર જોવા મળી રહ્યું છે. આ તસવીરોમાં અવનીત કૌરની સ્ટાઈલ અને સ્વેગ બંને જોરદાર છે.

| Updated on: Mar 28, 2024 | 5:10 PM
આ તસવીરોમાં અવનીત કૌર સી-ગ્રીન કલરના બેકલેસ બોડીકોન ગાઉનમાં સુંદર જોવા મળી રહી છે. (Image: Instagram)

1 / 5
આ તસવીરોમાં અવનીત કૌર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. (Image: Instagram)

2 / 5
આ તસવીરોમાં અવનીત કૌરનો કિલર લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. (Image: Instagram)

3 / 5
આ તસવીરો શેર કરતી વખતે અવનીત કૌરે તેમને કેપ્શન આપ્યું - ગમે તે થાય, હું જ બધું છું. (Image: Instagram)

4 / 5
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી અવનીત કૌરે ઘણા શો, મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં કામ કર્યું છે. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">