21 વર્ષની અભિનેત્રી, કોરિયન ફિલ્મોમાં કામ કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની, જુઓ ફોટો

અનુષ્કા સેન કોરિયન ફિલ્મોમાં કામ કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે, અભિનેત્રીની ઉંમર 21 વર્ષની છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા સેન વેબ સિરીઝ 'ક્રેશ'માં જોવા મળી હતી. આ સિવાય તે મ્યુઝિક વીડિયો 'તેરી આદત 2'માં પણ જોવા મળી હતી.

| Updated on: Apr 10, 2024 | 4:57 PM
નાની ઉંમરમાં આ અભિનેત્રીએ મોટી સફળતા મેળવી છે. અનુષ્કા સેનની તગડી ફેન ફોલોઈંગ છે. જે કરીના કપુર અને જાહન્વીને પણ પાછળ છોડી દે છે. અનુષ્કા સેન હવે કોરિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના નામનો ડંકો વગાડી ચુકી છે. તે પહેલી ભારતીય અભિનેત્રી છે. જેમણે કોરિયન ફિલ્મમાં કામ કરવાની તક મળી છે.

1 / 6
અનુષ્કા સેને વર્ષ 2009માં ટીવી શો યહાં મૈં ઘર ઘર ખેલીથી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરુઆત કરી હતી. તે વર્ષે તેનું પહેલું આલ્બમ સોન્ગ સામે આવ્યું ત્યારથી અભિનેત્રી ફેમસ થઈ ગઈ છે.

2 / 6
અનુષ્કા સેન દેવો કે દેવ મહાદેવ, કોમેડી સર્કસની મહાબલી અને બાલવીર જેવા ટીવી સિરીયલમાં કામ કર્યું છે. પરંતુ ટીવી સિરીયલ ઝાંસી કી રાણીથી એક અલગ ઓળખ મળી હતી. હવે ખુબ નાની ઉંમરમાં અનુષ્કા સેન ટીવીની વધુ ફી લેતી અભિનેત્રી બની ગઈ છે.

3 / 6
અનુષ્કા સેનની 15 કરોડની નેટવર્થ છે. અને તે એક મહિનામાં 5 લાખથી વધુ કમાણી કરે છે. 21 વર્ષની ઉંમરમાં તે કરોડોની લગ્ઝરી કાર તેમજ વૈભવી લાઈફ સ્ટાઈલ જીવે છે.

4 / 6
 હાલમાં અભિનેત્રી સાઉથ કોરિયામાં રજાઓનો આનંદ માણી રહી છે.સાઉથ કોરિયામાંથી અનુષ્કા સેને કેટલાક ફોટો પણ શેર કર્યા છે. જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તેમણે કૈપ્શન આપ્યું કે, K-Drama ના પળોને જીવી રહી છું.

5 / 6
સોશિયલ મીડિયા પર અંદાજે 40 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનારી છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખુબ પોપ્યુલર પણ છે. એકટિવ પણ ખુબ રહે છે.અનુષ્કા સેને સાથે સુંદર લોકેશનના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં અનુષ્કા ખૂબ જ સુંદર લાગી રહી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી

માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

g clip-path="url(#clip0_868_265)">