અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવા પહોંચી આદિપુરુષની ટીમ, પ્રભાસ અને કૃતિ સેનનએ લીધા આશીર્વાદ

Prabhas Adipurush : પ્રભાસની આગામી ફિલ્મ આદિપુરુષનું ટીઝર રામ નગરી આયોધ્યામાં રિલીઝ કરવામાં આવ્યુ છે. તેઓ ટીઝર રિલીઝ પછી રામ ભગવાનના આશીર્વાદ લેવા પણ પહોંચ્યા હતા.

Oct 02, 2022 | 9:48 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Oct 02, 2022 | 9:48 PM

બાહુબલીથી પ્રખ્યાત થયેલો પ્રભાસ પોતાની આગામી ફિલ્મ આદિપુરુષ લઈને આવી રહ્યો છે. આજે તેનું ટીઝર અયોધ્યામાં જ રિલીઝ કરવામાં આવ્યુ હતુ.

1 / 5
આદિપુરુષ ફિલ્મના ટીઝરને રિલીઝ કરવા પ્રભાસ, કૃતિ સેનન સહિત તેના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રામ નગરી અયોધ્યા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે ભગવાન રામના આશીર્વાદ લીધા હતા.

2 / 5
રામ મંદિરની અંદર આદિપુરુષની ટીમના ફોટો હાલ સોશિયલ મીડિયા પર આવ્યા છે. તેઓ આ ફોટોમાં આરતી લેતા જોવા મળી રહ્યા છે.

3 / 5
આખી ટીમે મંદિરના પુજારી સાથે પણ ફોટો પડાવ્યો હતો. પૂજા દરમિયાન કૃતિ ટ્રેડિશનલ અવતારમાં, જ્યારે પ્રભાસ સફેદ રંગના શર્ટ ટ્રાઉઝરમાં જોવા મળશે.

4 / 5
આગામી ફિલ્મ આદિપુરુષમાં પ્રભાસ ભગવાન રામ અને કૃતિ સેનન માતા સીતાના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati