Ajith Kumar Family : બાઈક લવર, પાયલટ, રેસલર, કરોડોની કરે છે કમાણી છતાં પણ મોબાઈલ ફોન વાપરતા નથી અભિનેતા, શૂટિંગ ચેમ્પિયનશિપમાં જીતી ચૂક્યા છે ગોલ્ડ મેડલ

અજિત કુમાર (Ajith Kumar Family) દક્ષિણ ફિલ્મ ઉદ્યોગની સૌથી મોટી તમિલ હસ્તીઓમાંથી એક છે. તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને અભિનય સિવાય અજિત પોતાનામાં ઘણા ગુણો ધરાવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 8:55 AM
અજિત કુમાર   (Ajith Kumar Family)  દક્ષિણ ફિલ્મ ઉદ્યોગની સૌથી મોટી તમિલ હસ્તીઓમાંથી એક છે. તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને અભિનય સિવાય અજિત પોતાનામાં ઘણા ગુણો ધરાવે છે.

અજિત કુમાર (Ajith Kumar Family) દક્ષિણ ફિલ્મ ઉદ્યોગની સૌથી મોટી તમિલ હસ્તીઓમાંથી એક છે. તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને અભિનય સિવાય અજિત પોતાનામાં ઘણા ગુણો ધરાવે છે.

1 / 9

2 / 9
અજિત કુમારના પિતા પી સુબ્રમણ્યમ પલક્કડ કેરળના મલયાલી હતા. તેણે કોલકાતાની સિંધી મોહિની સાથે લગ્ન કર્યા. અજીત કુમારનો જન્મ 1લી મે 1971માં થયો હતો. અભિનેતાના બે ભાઈઓ છે, અનુપ કુમાર, અને અનિલ કુમાર છે. તેની 2 બહેનોના મૃત્યું થઈ ચૂક્યા છે. તમિલ સુપરસ્ટાર અજિથ કુમારના પિતા પી સુબ્રમણ્યમનું નિધન આ વર્ષે થયું છે. અભિનેતાના પિતા લાંબી બિમારી બાદ મૃત્યું પામ્યા હતા

3 / 9
 'થાલા' અજિત કુમારએ 10મા સુધી અભ્યાસ કર્યા પછી શાળા છોડી દીધી અને ત્યારબાદ તેમના પરિવારના મિત્રએ તેમને નોકરી અપાવી હતી. અહીં તેણે 6 મહિના સુધી મિકેનિક તરીકે કામ કર્યું અને ટ્રેનિંગ લીધી. આમ અજિત કુમાર એક્ટર હોવા ઉપરાંત રેસર પણ છે. તેણે ફોર્મ્યુલા 2 રેસર તરીકે 2004માં બ્રિટિશ ફોર્મ્યુલા સીઝન 3માં ભાગ લીધો હતો અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

4 / 9
 અભિનેતા અજીત કુમાર એવા જ એક સુપરસ્ટાર છે જેમની પાસે એક કે બે નહીં પરંતુ અનેક ગુણો છે અને તેમના વિશે જેટલું કહેવાય એટલું ઓછું છે. અજિતે કોઈપણ ગોડફાધર વગર આ બધી સફળતા મેળવી છે.સુપરસ્ટાર હોવા ઉપરાંત શૂટર પણ છે  ચેમ્પિયનશિપમાં  4 ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે

5 / 9
સુપરસ્ટાર અજિત કુમાર અને તેની પત્ની શાલિનીને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પાવર કપલ માનવામાં આવે છે. તેમના પ્રેમની શરૂઆત ફિલ્મના સેટ પર જ થઈ હતી. અજિત કુમારની ફિલ્મો જેટલી અદ્ભુત અને તેની લવસ્ટોરી પણ એટલી જ સુંદર છે. લગ્નના 21 વર્ષ પછી પણ આ બંનેની કેમેસ્ટ્રી અદભૂત છે. ફોટોમાં પણ તેમની વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ જોઈ શકાય છે. તો ચાલો જાણીએ તેના પરિવાર તેમજ પ્રેમથી લગ્ન સુધીની અજીત અને શાલિનીની આ સુખદ સફર વિશે.

6 / 9
તમને જણાવી દઈએ કે અજીત કુમારે સાઉથ એક્ટ્રેસ શાલિની સાથે લગ્ન કર્યા છે. બંને આજે એક પુત્રી અને એક પુત્રના માતા-પિતા છે.અજિત સોશિયલ મીડિયાની દુનિયાથી દૂર ભાગે છે, પરંતુ તેની પત્ની ઈન્ટરનેટ પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના ફેમિલી ફોટો શેર કરતી રહે છે.

7 / 9
અભિનેતાની પત્ની શાલિની (Ajith Kuma Wife)ના સ્ટાઇલિશ લુકની ખૂબ પ્રશંસા કરવામાં આવતી હોય છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ભલે તે ફિલ્મોમાં જોવા નથી મળી, પરંતુ તેની સુંદરતા આજે પણ અભિનેત્રીઓને ટક્કર આપે છે. ફોટોમાં તેની ફિટનેસ અને સુંદરતા સ્પષ્ટ દેખાય છે.

8 / 9
 સાઉથ ઈન્ડસ્ટ્રીના તે સ્ટાર્સની યાદીમાં સામેલ છે. જેની દરેક ફિલ્મ કરોડોની કમાણી કરે છે. આવી સ્થિતિમાં તમને જાણીને નવાઈ લાગશે કે ઈન્ટરનેટના જમાનામાં પણ એક્ટર્સ મોબાઈલનો ઉપયોગ નથી કરતા.તમને જણાવી દઈએ કે એક્ટર અજિતે માત્ર તમિલમાં જ નહીં પરંતુ તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ પોતાની શાનદાર અભિનય કુશળતા બતાવી છે.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">