AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેતાનું પેન્ટહાઉસ કાચથી સજેલું, અંદર 52 સ્પીકર્સ, ઘરને મળી ચૂક્યો છે ‘શ્રેષ્ઠ ઘરનો એવોર્ડ’

જોન અબ્રાહમ એવા કલાકારોમાંનો એક છે જે રાજાઓની જેમ જીવન જીવે છે. મુંબઈના પોશ વિસ્તારોમાં તેની પાસે અસંખ્ય મિલકતો છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ, ફૂટબોલ ક્લબ અને રેસિંગ ટીમ પણ છે , ચાલો જાણીએ કે આ બોલિવૂડ સ્ટારનું વિશાળ ઘર અંદરથી કેવું દેખાય છે.

| Updated on: Jul 21, 2026 | 9:47 AM
Share
બોલિવુડ અભિનેતા જોન અબ્રાહમે મુંબઈમાં એક લક્ઝરી બંગલો ખરીદ્યો છે. આ બંગલામાં અંદાજે 31.50 વર્ગમીટરનો એક આઉટહાઉસ પણ છે. તો આજે આપણે જાણીશું કે, જોન અબ્રાહમ પાસે કેટલી સંપત્તિ છે.

1 / 8
બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમ તાજેતરના હાઇ-પ્રોફાઇલ ખરીદનાર તરીકે ઉભરી આવ્યો છે. લિયાસેસ ફોરાસ દ્વારા મેળવેલા પ્રોપર્ટી રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ અનુસાર તેમણે બાંદ્રા વેસ્ટમાં  84 કરોડમાં એક બંગલો ખરીદ્યો છે.

2 / 8
જોન અબ્રાહમના આ બંગલામાં શું ખાસ છે.પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના કાગળ મુજબ આ બંગલો બાંદ્રા વેસ્ટમાં સેન્ટ માર્ટિન રોડ પર આવેલો છે.

3 / 8
આ પ્રોપર્ટીમાં 1,017.60 વર્ગ મીટરનો પ્લોટ અને અંદાજે 193.12 વર્ગ મીટરનો બિલ્ટ અપ વિસ્તારમાં રહેલો બંગલો સામેલ છે. આ સાથે આમાં અંદાજે 31.50 વર્ગ મીટરનો એક આઉટહાઉસ પણ છે. જેની રજિસ્ટર્ડ કિંમત 84 કરોડ છે.

4 / 8
અભિનેતાનું ઘર મુંબઈના પોશ બાંદ્રા પશ્ચિમ વિસ્તારમાં પણ આવેલું છે, જે ડુપ્લેક્સ પેન્ટહાઉસ છે જે"વિલા ઇન ધ સ્કાય"  તરીકે ઓળખાય છે.

5 / 8
અભિનેતાની મુંબઈમાં અનેક પ્રોપર્ટી છે. જેને ભાડે આપી છે. તેમના આ ડ્રીમ ઘરને તેમના ભાઈ, આર્કિટેક્ટ એલન અબ્રાહમે ડિઝાઇન કર્યું છે.

6 / 8
આ 4,000 ચોરસ ફૂટનું ડુપ્લેક્સ (7મા અને 8મા માળ પર) અદભુત છે. તેને 2016 માં શ્રેષ્ઠ ઘરનો એવોર્ડ પણ મળ્યો હતો. આખા ઘરમાં કુલ 52 સ્પીકર્સ છે.

7 / 8
જો વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો જોન અબ્રાહમ છેલ્લી વખત 2025માં તેહરાનમાં એસીપી રાજીવ કુમારના પાત્રમાં જોવા મળ્યો હતો. આ સિવાય આ વર્ષે આવેલી ધ ડિપ્લોમેટ પણ ચર્ચામાં રહી હતી. 2026માં સાલ જોન, રાકેશ મારિયાની બાયોપિકને લઈ ચર્ચામાં છે. હુજ સુધી આ ફિલ્મનું કોઈ નામ ફાઈનલ થયું નથી. (all photo : PTI)

8 / 8

અભિનેતાની માતા છે ગુજરાતી, અભિનેતા પણ બોલે છે ગુજરાતી ભાષા, આવો છે જ્હોન અબ્રાહમનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">