સોશિયલ મીડિયામાં પણ કિંગ છે કેપ્ટન વિરાટ કોહલી, બ્રાંડ વેલ્યુ જાણીને હેરાન રહી જશો

Avnish Goswami
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:46 PM
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli ) નિશંકપણે દેશના સૌથી મોટા સુપરસ્ટારમાંનો એક છે. તે વાત એન્ડોર્સમેન્ટની હોય કે પછી સોશિયલ મીડિયાની, કોહલી દરેક જગ્યાએ નંબર વન છે. કોહલીનું શાસન માત્ર ક્રિકેટ પૂરતું મર્યાદિત નથી. બોલિવૂડ સ્ટાર્સથી લઈને મોટા નેતાઓ સુધી તે આ બાબતે મહાત આપતો જોવા મળે છે.

1 / 4
વિરાટ કોહલી સોશિયલ મીડિયા એંગેજમેન્ટ ની બાબતમાં પણ ભારતનો નંબર વન ક્રિકેટર છે. વર્ષ 2020 ઓગસ્ટ-ઓક્ટોબરમાં કોહલીની બ્રાન્ડ વેલ્યુ 320 કરોડની આસપાસ હતી. 167 કરોડની બ્રાન્ડ વેલ્યુ ધરાવતો સચિન તેંડુલકર (Schin Tendulkar) બીજા ક્રમે છે, મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) કે જેની બ્રાન્ડ વેલ્યુ 124 કરોડ છે, જે ત્રીજા નંબરે છે.

2 / 4
Virat Kohli

Virat Kohli

3 / 4
Yuvraj Singh

Yuvraj Singh

4 / 4

Latest News Updates

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ

લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં

વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન

EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">