Cannes 2022: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ડિયન પેવેલિયનના ઉદ્ઘાટન વખતે દીપિકા પાદુકોણનો ખૂબસૂરત અવતાર, જુઓ Photos

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણનો (Deepika Padukone) લુક જોશો તો તમે જોયા જ કરશો. બ્લેક આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. દીપિકા આ ​​ફેસ્ટિવલમાં પોતાનો અલગ અંદાજ બતાવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 9:57 PM
જો તમે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણનો લુક જોશો તો તમે જોયા જ કરશો. બ્લેક આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. દીપિકા આ ​​ફેસ્ટિવલમાં પોતાનો અલગ અંદાજ બતાવી રહી છે.

1 / 8
દીપિકા પાદુકોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પેવેલિયનના ઉદ્ઘાટન સમયે આ આઉટફિટ પહેર્યો હતો. તેમણે આ ફેસ્ટિવલમાં ભારતીય પેવેલિયનના ઉદ્ઘાટન બાદ ભારતીય સિનેમા પર વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત કાન્સમાં ન આવવું જોઈએ, પરંતુ કાન્સને ભારત આવવું જોઈએ.

2 / 8
દીપિકા પાદુકોણ I&B મંત્રી અનુરાગ ઠાકુર સાથે સ્ટેજ શેર કરતી જોવા મળી હતી. બંને સાથે બેસીને વાતો કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન દીપિકાએ પોતાના કરિયરના શરૂઆતના દિવસો વિશે પણ પોતાની વાત બધાની સામે રાખી હતી.

3 / 8
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે દીપિકા પાદુકોણે બ્લેક સૂટ પહેર્યો હતો. આ સૂટ સાથે દીપિકાએ પોતાનો લુક પૂરો કરવા માટે સિલ્વર નેકલેસ પણ પહેર્યો હતો. તેના આ લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

4 / 8
આ લુક માટે, દીપિકા પાદુકોણે લાલ લિપસ્ટિક, ન્યુડ મેકઅપ સિવાય મિડલ પાર્ટેડ સ્ટાઈલમાં વાળ બાંધ્યા હતા. સિલ્વર નેકપીસ સિવાય દીપિકાએ અન્ય કોઈ એક્સેસરીઝ કેરી કરી ન હતી, પરંતુ તેમ છતાં તે અદભૂત દેખાતી હતી.

5 / 8
આ પ્રસંગે દીપિકાએ પોતાની ફિલ્મના ગીત 'ઘૂમર' પર શાનદાર ડાન્સ કર્યો હતો. આ ગીત લોકગીત ગાયિકા મેમ ખાને ગાયું હતું અને દીપિકાની સાથે ઉર્વશી રૌતેલા, તમન્ના ભાટિયા અને પૂજા હેગડેએ પણ આ ગીત પર ડાન્સ કર્યો હતો.

6 / 8
દીપિકા પહેલીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી મેમ્બર સાથે જોડાઈ છે. આ પહેલા તે સાડીમાં જોવા મળી હતી. તેનો લુક પણ ઘણો ટ્રોલ થયો હતો. દીપિકાએ અલ્ટ્રા બોલ્ડ આઈલાઈનર લગાવીને તેની આંખોને ડ્રામેટિક ટચ આપ્યો.

7 / 8
આ વખતે દીપિકા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરીમાં સામેલ થઈને વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તે તેના જ્યુરી મેમ્બરમાં સામેલ થવાથી ખુશ છે. તેના સિવાય તેના તમામ ફેન્સ પણ ખૂબ જ ખુશ છે અને સોશિયલ મીડિયા પર તેને સતત ફોલો કરી રહ્યા છે.

8 / 8

Latest News Updates

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

g clip-path="url(#clip0_868_265)">