AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jioનો ધમાકેદાર પ્લાન: 336 દિવસ અનલિમિટેડ વોઇસ કોલનો માણો આનંદ, સાથે અનેક એડિશનલ એકસેસ ફ્રી

Jioનો ₹1748 પ્લાન હવે 336 દિવસ (લગભગ 11 મહિના) માટે ઉપલબ્ધ છે, જેમાં અનલિમિટેડ વોઇસ કૉલ્સ અને કુલ 3600 SMS છે. આ વેલિડિટી પ્લાન ખાસ કરીને વોઇસ અને SMS પર ભાર મુકનારા યુઝર્સ માટે કિફાયતી વિકલ્પ છે. ઉપરાંત, કેટલાક એક્સ્ટ્રા Jio સબ્સ્ક્રિપ્શન સહિત વધતી સુવિધાઓ પણ મળે છે.

| Updated on: Feb 19, 2026 | 10:43 AM
Share
Reliance Jio ના પ્રીપેઇડ સિમ યુઝર્સ માટે મહત્વપૂર્ણ માહિતી છે. કંપનીનો ₹1748નો રિચાર્જ પ્લાન 336 દિવસની લાંબી વેલિડિટી સાથે આવે છે, જે Voice-Only કેટેગરીમાં સૌથી સસ્તા વિકલ્પોમાંનો એક ગણાય છે.

1 / 8
આ ₹1748ના પ્લાન સાથે યુઝર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગનો લાભ મળે છે. એટલે કે દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકાય છે. ઉપરાંત, કંપની 3600 SMSની સુવિધા પણ આપે છે.

2 / 8
આ પ્લાન સંપૂર્ણ રીતે Voice-Only પ્લાન છે. ડેટાની જરૂર ન હોય અને માત્ર લાંબી વેલિડિટી સાથે કોલિંગ અને SMSની સુવિધા જોઈએ હોય એવા ગ્રાહકો માટે આ પ્લાન બચતનું સાધન બની શકે છે. 336 દિવસ એટલે લગભગ 11 મહિના સુધી રિચાર્જ કરવાની જરૂર નહીં પડે.

3 / 8
એડિશનલ લાભોની વાત કરીએ તો, આ પ્લાન સાથે Jio TV અને Jio AI Cloudનો મફત એક્સેસ પણ આપવામાં આવે છે.

4 / 8
મનોરંજન અને ક્લાઉડ સ્ટોરેજ જેવી સુવિધાઓનો લાભ પણ મેળવી શકાય છે. આ પ્લાન કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને MyJio એપ્લિકેશનમાં Value વિભાગ હેઠળ ઉપલબ્ધ છે.

5 / 8
આ ઉપરાંત, કંપની ₹448નો Voice પ્લાન પણ ઓફર કરે છે, જે 84 દિવસની વેલિડિટી સાથે આવે છે અને 1000 SMSની સુવિધા આપે છે.

6 / 8
જો સ્પર્ધાની વાત કરીએ તો Bharti Airtel પાસે ₹1729 અને ₹1798ના પ્લાન ઉપલબ્ધ છે, પરંતુ તે 84 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં ડેટા લાભ પણ સામેલ હોય છે. જોકે, 336 દિવસની સીધી વેલિડિટી સાથેનો વિકલ્પ Jio તરફથી વધુ આકર્ષક બની શકે છે.

7 / 8
કુલ મળીને જો તમે લાંબા ગાળાની વેલિડિટી સાથે માત્ર કોલિંગ માટે પ્લાન શોધી રહ્યા છો, તો ₹1748નો Jio પ્લાન એક સારું વિકલ્પ બની શકે છે.

8 / 8

SIP Calculator: 20 વર્ષ સુધી દર મહીને કરો માત્ર ₹1,000ની SIP, લાખો રુપિયા બની જશે

g clip-path="url(#clip0_868_265)">