AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: યુટ્યુબર ધ્રુવ રાઠીની વધી મુશ્કેલી, દિલ્હીની સાકેત કોર્ટે જારી ઈશ્યુ કર્યુ બિનજામીનપાત્ર વોરંટ જારી

Dhruv Rathee News : ધ્રુવ રાઠી વિરુદ્ધ સાકેત કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું. વારંવાર કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે અપનાવ્યું કડક વલણ.

Breaking News: યુટ્યુબર ધ્રુવ રાઠીની વધી મુશ્કેલી, દિલ્હીની સાકેત કોર્ટે જારી ઈશ્યુ કર્યુ બિનજામીનપાત્ર વોરંટ જારી
dhruv rathee imageImage Credit source: PTI, GOOGLE
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2026 | 4:01 PM
Share

Dhruv Rathee News: યુટ્યુબર ધ્રુવ રાઠીની કાનૂની મુશ્કેલીઓ ફરી વધી છે. લગભગ આઠ વર્ષ જૂના ફોજદારી માનહાનિના કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (Non-Bailable Warrant – NBW) જારી કર્યું છે. કોર્ટમાં વારંવાર હાજર ન રહેવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણય બાદ ધ્રુવ રાઠી સામે ચાલી રહેલા કેસે ફરી એકવાર ધ્યાન ખેંચ્યું છે.

ધ્રુવ રાઠી સામે કોર્ટની કડક કાર્યવાહી

ધ્રુવ રાઠી સતત કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા તેથી સાકેત કોર્ટે તેમની સામે કડક કાર્યવાહી કરી છે. આ પહેલા 17 ઓક્ટોબરના રોજ કોર્ટે આ જ કેસમાં ધ્રુવ રાઠી વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. જોકે, આ વોરંટનો કોઈ કારણોસર અમલ થઈ શક્યો નહી. ત્યારબાદ કોર્ટે વધુ કડક પગલું ભરતાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી ડિસેમ્બર મહિનામાં મુકરર કરાઈ છે.

આઠ વર્ષ જૂનો માનહાનિનો કેસ

સાકેત કોર્ટે આ કેસની આગામી સુનાવણી ડિસેમ્બર મહિનામાં રાખી છે. હવે બિનજામીનપાત્ર વોરંટ જારી થયા બાદ તેનો અમલ કેવી રીતે થાય છે અને આગામી સુનાવણીમાં કોર્ટ શું વલણ અપનાવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. હાલમાં આ મામલે આગળની કાનૂની કાર્યવાહી પર સૌની નજર છે. આગામી સુનાવણી દરમિયાન ધ્રુવ રાઠી કોર્ટમાં હાજર રહે છે કે નહીં અને કેસમાં આગળ શું નિર્ણય આવે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Breaking News : ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન, CMનો મોટો નિર્ણય,જુઓ Video

Follow Us
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
g clip-path="url(#clip0_868_265)">