AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો કથિત વીડિયો વાયરલ- જુઓ Video

Breaking News : રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો કથિત વીડિયો વાયરલ- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2026 | 12:52 PM
Share

વડોદરામાં રેત માફિયાને ડભોઈના MLA શૈલેષ મહેતાનું ખુલ્લુ સમર્થન સામે આવ્યું છે. છોટાઉદેપુરમાં થયેલી ફરિયાદ મુદ્દે બોલ્યા શૈલેષ મહેતા.પરિવારમાં રહેશો ત્યાં સુધી બચાવી લેવાશે.મારી પાસે તમામ વસ્તુઓ ઓન રેકોર્ડ છે.જે કહું છું ડંકાની ચોટ પર કહું છું, કોઈથી ડરીને નહીં.

રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.વડોદરામાં રેત માફિયાને ડભોઈના MLA શૈલેષ મહેતાનું ખુલ્લુ સમર્થન સામે આવ્યું છે. છોટાઉદેપુરમાં થયેલી ફરિયાદ મુદ્દે શૈલેષ મહેતા બોલ્યા પરિવારમાં રહેશો ત્યાં સુધી બચાવી લેવાશે.મારી પાસે તમામ વસ્તુઓ ઓન રેકોર્ડ છે.જે કહું છું ડંકાની ચોટ પર કહું છું, કોઈથી ડરીને નહીં. તો ચાલો જાણીએ આ સમગ્ર મામલો શું છે.

રેતી ચોરી મામલે CID તપાસ ચાલુ

રેતી અને માટી ચોરીના આક્ષેપો અંગે બોલતા શૈલેષ મહેતાએ દાવો કર્યો કે છોટાઉદેપુરમાં રેતી ચોરી મામલે CID તપાસ ચાલુ છે. તેમણે કહ્યું કે ભાજપ પરિવારમાં છે. ત્યાં સુધી બચાવીશું. પોતાની વાતના સમર્થનમાં તેમણે દાવો કર્યો કે તેમની પાસે ઓન રેકોર્ડ પુરાવા છે અને તેઓ કોઈનાથી ગભરાતા નથી.

ડભોઈના કાર્યક્રમમાં ભાજપનો જૂથવાદ આવ્યો સામે આવ્યો છે. ભાજપના આંતરિક જૂથવાદ પર ડભોઈના ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે.ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાના નિવેદનથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ડભોઇમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે જયેશ પટેલનું નામ લીધા વગર આડકતરા પ્રહારો કર્યા હતા. જયેશ પટેલના બેનરો અને 500 ગ્રામ મીઠાઈના વિતરણ અંગે પણ તેમણે ટિપ્પણી કરી અને કહ્યું કે મીઠાઈ વહેંચવાથી લોકો ન ખરીદી શકાય જેનાથી ચર્ચાઓ તેજ બની છે.

 

IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો સાથે સમાપ્ત, 11 વર્ષ પછી આવું થયું અહી ક્લિક કરો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">