(Credit Image : instagram)

01 : September

 ઈશા રિખીનો જન્મ 9 સપ્ટેમ્બર 1993ના રોજ ચંદીગઢમાં થયો હતો

ઈશા રિખીએ ચંદીગઢમાં શાળાનો અભ્યાસ કર્યો હતો

ઈશા રિખી

(Credit Image :  instagram)

 પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી 

કોલેજ

(Credit Image :  instagram)

ઈશા રિખી મોડલ અને અભિનેત્રી છે

અભિનેત્રી

(Credit Image :  instagram)

ઈશા રિખીના માતાનું નામ પૂનમ રિખી છે

માતા

(Credit Image :  instagram)

ઈશા રિખીના પિતાનું નામ પ્રદીપ કુમાર રિખી છે

પિતા

(Credit Image :  instagram)

ઈશા રિખીને 2 ભાઈ -બહેન છે

2- ભાઈ-બહેન

(Credit Image :  instagram)

ઈશા રિખીએ બાદશાહ સાથે લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image :  instagram)

લગ્નના 5 મહિનામાં ઈશા રિખી અને બાદશાહ અલગ થયા હતા

છૂટાછેડા

(Credit Image :  instagram)

ઈશા રિખીએ 2018માં ફિલ્મ નવાબઝાદે સાથે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતુ

બોલિવુડ

(Credit Image :  instagram)