1 September 2026

ચક્કર આવવા પાછળના 7 મોટ કારણ જાણો

Photo Credit - iStock

વારંવાર ચક્કર આવતા હોય તો તેને સામાન્ય ગણવાનું નહીં.

Photo Credit - iStock

ચક્કર પાછળ અનેક કારણો હોઈ શકે છે.

Photo Credit - iStock

નિષ્ણાતો મુજબ, લો બ્લડ પ્રેશરના કારણે ચક્કર આવી શકે છે.

Photo Credit - iStock

ડિહાઇડ્રેશનથી પણ ચક્કર આવવાની શક્યતા વધી શકે છે.

Photo Credit - iStock

લો બ્લડ શુગરમાં ચક્કર અને નબળાઈનો અનુભવ થવાની શક્યતા હોય છે.

Photo Credit - iStock

સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ એ ગરદનના સાંધા અને હાડકામાં ઉંમર વધવાની સાથે થતો ઘસારો છે.

Photo Credit - iStock

તેનાથી પણ ચક્કર આવવાની શક્યચા વધી શકે છે.

Photo Credit - iStock

દિમાગની નસોમાં પ્લાક જમા થવાથી બ્લડ ફ્લો પ્રભાવિત થઈ શકે છે.

Photo Credit - iStock

સ્ટ્રોકના કેટલાક કિસ્સામાં અચાનક ચક્કર આવી શકે છે.

Photo Credit - iStock

છાતીમાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો તાત્કાલિક મદદ લો.

Photo Credit - iStock

વારંવાર ચક્કર આવે તો કારણ જાણવા ડોક્ટરની સલાહ જરૂર લો.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock