01-09-2026

કોહલીથી વધારે કમાણી કરે છે મેસ્સી, કેટલી છે કુલ સંપત્તિ

લિયોનેલ મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નિવૃત્તિના સમાચાર બાદ મેસ્સીની સંપત્તિ ચર્ચાનો વિષય બની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફૂટબોલ દુનિયામાં સૌથી વધુ રમાતી અને જોવામાં આવતી રમત છે તેથી તેના ખેલાડીઓ પણ સૌથી વધુ પૈસા કમાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સી વિશ્વના મહાન ફૂટબોલરોમાં એક છે અને તેની કમાણી  પણ વધુ હશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2026 માં મેસ્સીની કુલ સંપત્તિ ₹10,450 કરોડ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફોર્બ્સ 2026 ની યાદીમાં મેસ્સી વિશ્વનો ત્રીજો સૌથી વધુ કમાણી કરનારા ખેલાડી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સીની વાર્ષિક આવક ₹1,300 કરોડ છે જે કોહલી કરતાં વધુ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સી ફૂટબોલ સિવાય એન્ડોર્સમેન્ટમાંથી કરોડોની કમાણી કરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM