AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પીળિયાને ભૂલથી પણ ન કરતા ‘નજરઅંદાજ’! શરીર આપવા લાગે છે આ ‘5 ખતરનાક ઈશારા’, તરત જ ચેતી જજો

આજના ભાગદોડભર્યા જીવનમાં અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે પીળિયો એટલે કે કમળો થવાનું જોખમ ખૂબ જ વધી ગયું છે. મોટાભાગના લોકો આંખો પીળી થવાને જ કમળાનું મુખ્ય લક્ષણ માનતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે, કમળો ગંભીર રૂપ ધારણ કરે તે પહેલાં આપણું શરીર ઘણા શરૂઆતી સંકેતો આપે છે?

| Updated on: Sep 01, 2026 | 2:37 PM
Share
પીળિયો (કમળો) આજના સમયમાં ખૂબ મોટી સમસ્યા બની રહ્યો છે. કેટલાક લોકો એવા હોય છે કે, જે એના લક્ષણોને નજરઅંદાજ કરી દે છે. લોકો અવારનવાર આને માત્ર આંખો પીળી થવા સાથે જોડીને જોતા હોય છે પરંતુ ઘણી વાર આ ખૂબ જ અલગ હોઈ શકે છે.  (Getty Image)

1 / 6
શરીર પહેલાથી જ ઘણા પ્રારંભિક સંકેતો આપવાનું શરૂ કરી દે છે, જેને જો તમે નજરઅંદાજ કરશો તો નુકસાન વેઠવું પડી શકે છે. જો આ લક્ષણોને સમયસર ઓળખી લેવામાં આવે તો ગંભીર સ્થિતિમાંથી પણ બચી શકાય છે.

2 / 6
શરીરમાં પીળિયો થવાનો સૌથી પહેલો સંકેત એ હોય છે કે, પેશાબનો રંગ ઘાટો પીળો થવો. આ એક ખાસ લક્ષણ છે, જેને લોકો ઘણી વાર નજરઅંદાજ કરી દે છે. જો તમને આજકાલ ભૂખ ખૂબ જ ઓછી લાગી રહી હોય અને ઊબકા (જીવ ગભરાવો) જેવી તકલીફ થઈ રહી હોય, તો તમને પીળિયો હોઈ શકે છે. તેથી, તમારે ડૉક્ટર પાસે તપાસ જરૂર કરાવવી જોઈએ.

3 / 6
પીળિયો થયા પછી તમને પેટની જમણી બાજુએ સખત દુખાવો થઈ શકે છે. તેથી, તમારે આને બિલકુલ નજરઅંદાજ ન કરવો જોઈએ. દુખાવો, સોજો કે અસહજતા પણ અનુભવાઈ શકે છે. જો તમારી આંખો અને ત્વચાનો રંગ પીળો પડવા લાગ્યો હોય, તો તમારે તુરંત તપાસ કરાવી લેવી જોઈએ. આ સિવાય ત્વચા અને ક્યારેક નખમાં પણ પીળાશ જોવા મળી શકે છે.

4 / 6
જો તમને કોઈ કામ કર્યા વગર પણ સતત નબળાઈ અને થાક અનુભવાતો હોય, તો તમને પીળિયો હોઈ શકે છે. ધ્યાન દોરવા જેવું એ છે કે, આ એનું પ્રારંભિક લક્ષણ પણ હોઈ શકે છે, જેને ભૂલથી પણ નજરઅંદાજ ન કરવું જોઈએ. (Getty Image)

5 / 6
જો તમે પીળિયાથી બચવાના ઉપાયો અપનાવવા માંગતા હોવ, તો કેટલીક રીતો અપનાવી શકો છો. આમાં દારૂ (આલ્કોહોલ) થી દૂર રહેવું, હેલ્ધી ખોરાક લેવો, હાથની સ્વચ્છતા રાખવી, સાફ અને ઉકાળેલું પાણી પીવું જોઈએ. (Getty Image)

6 / 6
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાગરૂકતા માટે છે. તેને કોઈ પણ પ્રકારની તબીબી સલાહ, રોગનિદાન કે સારવારનો વિકલ્પ ન ગણવો. સ્વાસ્થ્યને લગતી કોઈપણ સમસ્યા અથવા લક્ષણો દેખાય ત્યારે તુરંત જ તમારા ડૉક્ટર અથવા યોગ્ય તબીબી નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકનો ખતરો કેમ વધે છે? આ 5 ભૂલ પડી શકે છે ભારે !

Follow Us
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ

વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video

વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર

આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું

"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો

સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક

અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ

g clip-path="url(#clip0_868_265)">