31-08-2026

મેસ્સીના એવા રેકોર્ડ જે તોડવા  લગભગ અશક્ય

લિયોનેલ મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી  લીધી નિવૃત્તિ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સી ફૂટબોલ ઇતિહાસનો  મહાન ખેલાડી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સીએ ક્લબ અને આર્જેન્ટિના માટે અનેક યાદગાર રેકોર્ડ બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સીના નામે  8 બેલોન ડી'ઓરનો વર્લ્ડ રેકોર્ડ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સીના નામે  લા લિગામાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સીએ બાર્સેલોના માટે 672 ગોલ કર્યા જે ક્લબ ફૂટબોલનો  રેકોર્ડ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સી અર્જેન્ટિના માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સીએ 2022માં અર્જેન્ટિનાને FIFA વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM