02-09-2026

ટીમ ઈન્ડિયામાં  કુલ 8 ફેરફાર અડધી ટીમ બદlલાઈ

અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે BCCIએ 15 સભ્યોની ટીમ  જાહેર કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝિમ્બાબ્વે સામેની છેલ્લી T20 શ્રેણીની સરખામણીમાં ટીમ ઈન્ડિયામાં કુલ 8 ફેરફાર કરવામાં આવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બુમરાહ, સેમસન અને અક્ષર પટેલ સહિત ઘણા સિનિયર ખેલાડીઓની ટીમમાં વાપસી થઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં  સ્થાન મળ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બુમરાહ, રાણા,સુંદર, રેડ્ડી સંપૂર્ણપણે ફિટ થયા બાદ જ પ્લેઇંગ ઇલેવનમાં રમી શકશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમમાં સ્થાન જાળવી રાખ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝિમ્બાબ્વે પ્રવાસમાં રમેલા પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, મયંક યાદવ, અશોક શર્મા, પ્રભસિમરન સિંહ, હર્ષ દુબે, સૂર્યાંશ શેડગેને બહાર કરવામાં આવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM