Bollywood: ફિલ્મોમાં ચાલવા માટે આ સુપરસ્ટાર્સે બદલ્યા પોતાના નામ, જાણો શું હતું સાચું નામ

શેક્સપિયરે ભલે કહ્યું હોય કે નામમાં શું રાખ્યું છે. પરંતુ ઘણા એવા બોલીવૂડ સ્ટાર્સ છે જેમણે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા પોતાનું નામ બદલ્યું હતું. ચાલો તમને જણાવીએ કોણ છે આ એક્ટર્સ અને શું હતું એમનું સાચું નામ.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 13, 2021 | 4:38 PM
બોલિવૂડમાં ખિલાડી કુમાર અને એક્શન કિંગ તરીકે જાણીતા અક્ષયનું સાચું નામ અક્ષય નથી. અક્ષયનું સાચું નામ છે 'રાજીવ હરિઓમ ભાટિયા'.

1 / 10
દિલીપ કુમાર ખરેખર બોલીવુડના પહેલા સુપરસ્ટાર હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિલીપ કુમારનું સાચું નામ હતું 'મો. યુસુફ ખાન '.

2 / 10
નગ્માનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેનું નામ નંદિતા અરવિંદ મોરારજી રાખવામાં આવ્યું હતું.

3 / 10
અભિનેત્રી રેખાનું પૂરું નામ 'ભાનુરેખા ગણેશન' છે. ફિલ્મની દુનિયામાં આવ્યા પછી તેણે રેખા નામ કરી દીધું.

4 / 10
1997 માં 'પરદેસ' ફિલ્મોમાં જોવા મળેલી મહિમા ચૌધરીનું આ નામ સુભાષ ઘાઈએ આપ્યું હતું. મહિમાનું સાચું નામ રિતુ ચૌધરી હતું.

5 / 10
બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી ઝંડા રોપનાર તબ્બુ હજી બોલિવૂડમાં કામ કરી રહી છે. તબ્બુનું નામ તબસ્સુમ હાશિમ ખાન હતું. ફિલ્મોમાં આવતા પહેલા તેણે નામને સરળ બનાવ્યું જેથી લોકોને તેનું નામ યાદ રહે.

6 / 10
શિલ્પા ફિલ્મોથી દૂર છે, પરંતુ લોકો તેને હજુ પસંદ કરે છે. ફિલ્મોમાં આવ્યા પહેલા તેનું નામ અશ્વિની શેટ્ટી હતું બાદમાં તેણે નામ બદલીને શિલ્પા કરી લીધું.

7 / 10
1967 માં જન્મેલા આ દિગ્ગજ અભિનેતાનું નામ સાહબઝાદે ઇરફાન અલી ખાન હતું. બાદમાં તેમણે નામમાં ફક્ત ઇરફાન લખવાનું શરુ કરી દીધું હતું.

8 / 10
બોલિવૂડમાં બાર્બી ડોલ તરીકે જાણીતી કેટરીના કૈફનું સાચું નામ કેટ તુર્કોટે હતું. કેટરીનાએ તેની પ્રથમ ફિલ્મ દરમિયાન તેનું નામ બદલ્યું. કૈફ તેના પિતાની અટક છે.

9 / 10
1965 માં જન્મેલા સલ્લુનું સાચુ નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન હતું. સલમાને બોલિવૂડમાં ડેબ્યુ ફિલ્મ 'બિવી હો તો એસી' (1988) થી એન્ટ્રી કરી હતી.

10 / 10

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">