AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ministers Salary : બિહારના મંત્રીઓને કેટલો પગાર મળશે? ગુજરાતના મંત્રીઓ સાથે સરખામણી કરશો તો ચોંકી જશો

બિહારમાં ચૂંટણી પહેલા નીતિશ કુમાર સરકારે મંત્રીઓ અને નાયબમંત્રીઓના પગાર-ભથ્થાંમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. છતાં પણ ગુજરાતના મંત્રીઓ કરતાં પગારમાં મોટો તફાવત છે.

| Updated on: Nov 14, 2025 | 9:55 AM
Share
બિહારમાં ચૂંટણીની ગરમાવો વચ્ચે નીતિશ કુમાર સરકારે મંત્રીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જેમાં મંત્રીઓનો પગાર વધ્યો હતો.

1 / 5
રાજ્ય કેબિનેટે મંત્રીઓ અને નાયબમંત્રીઓના પગાર અને ભથ્થામાં વધારો કરીને તેમને મોટી રાહત આપી હતી. આ નિર્ણય જે તે સમયની કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

2 / 5
નવા સુધારા મુજબ, મંત્રીઓનો માસિક પગાર હવે ₹50,000 થી વધારીને ₹65,000 છે. સાથે જ પ્રાદેશિક ભથ્થું ₹55,000 થી વધારીને ₹70,000 નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાતના મંત્રીઓનો માસિક પગાર ₹132,000 છે, જ્યારે ધારાસભ્યોનો પગાર ₹116,000 છે. આ પગાર વધારો સપ્ટેમ્બર 2018 માં પસાર થયેલા બિલ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો, જે ડિસેમ્બર 2017 થી અમલમાં આવ્યો હતો.

3 / 5
દૈનિક ભથ્થામાં પણ વધારો કરીને તેને ₹3,000 થી વધારીને ₹3,500 કરવામાં આવ્યું હતું. આવકાર-સત્કાર માટે મળે છે તે આતિથ્ય ભથ્થું પણ ₹24,000 થી વધારીને ₹29,500 કરવામાં આવ્યું હતું.

4 / 5
સત્તાવાર પ્રવાસ માટે હવે પ્રતિ કિલોમીટર ₹25 ચૂકવવામાં આવી રહ્યું છે, જ્યારે પહેલા આ દર ₹15 હતો.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">