Bigg Boss 15 : બિગ બોસના ઘરમાં જોવા મળશે આ અભિનેત્રીઓ, પોતાની હોટનેસથી કરશે ફેન્સના દિલ પર રાજ

Bigg Boss ની નવી સિઝન એટલે કે Bigg Boss 15 શરૂ થઇ રહી છે. આ વખતે કેટલીક હોટ અભિનેત્રીઓ ઘરમાં જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 10:23 PM
બોલીવૂડની પોપ્યુલર સિંગર નેહા ભસીન બિગ બોસના (Bigg Boss 15) આ નવા સીઝનમાં ધૂમ મચાવા જઇ રહી છે.

1 / 6
ટીવીની પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક રિદ્ધીમા પંડિત. બહુ હમારી રજનીકાંતથી પોપ્યુલર થયેલી રિદ્ધીમાં બિગ બોસના ઘરમાં ધમાલ મચાવશે.

2 / 6
મુસ્કાન જટ્ટાના જે સોશિયલ મીડિયા પર મૂસ જટ્ટાના નામથી ફેમસ છે તે શોમાં જોવા મળશે.

3 / 6
ટીવી ઇન્ડસ્ટ્રીની બોલ્ડ એક્ટ્રેસમાંથી એક છે ઉર્ફી. યે રિશ્તા ક્યા કહેલાતા હે, કસોટી જીંદગીકી અને એ મેરે હમસફર જેવા શોમાં ઉર્ફી જોવા મળી ચૂકી છે. જો કે તે બેપનાહથી પોપ્યુલ થઇ હતી.

4 / 6
ભોજપુરી ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર અને સુંદર અભિનેત્રી એક્ષરા સિંહ પણ પણ બિગ બોસના ઘરમાં પોતાનો જાદૂ ચલાવતી જોવા મળશે.

5 / 6
સ્પ્લિટ્સવિલા, એસ ઓફ સ્પેસ અને રોડીઝ જેવા શોમાં જોવા મળેલી દિવ્યા અગ્રવાલ પણ આ વખતે શોનો ભાગ બની છે.

6 / 6

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">