Bhavnagar : ચિત્રકારો ચિત્ર રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી અનોખી ઉજવણી કરી

ભાવનગર(Bhavnagar) જિલ્લામાં આવેલા કેટલાક ચિત્રકારો( Painters ) પોતાની ચિત્ર કૃતિઓ રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ચિત્રકારોએ ચિત્ર દોરી પૂર્ણિમાની ઉજવણી કરી હતી.

Ajit Gadhavi
| Edited By: | Updated on: Jul 25, 2021 | 9:32 PM
જ્ઞાન અને ભક્તિ ના મહાપર્વ ગુરૂપૂર્ણિમાંની  શહેર-જિલ્લામાં ધર્મ-ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી

1 / 8
જોકે બે વર્ષોથી ચાલતી કોરોનાની મહામારીને પગલે ઉત્સવોની ઉજવણીમાં નોંધપાત્ર ફેરફારો થયા છે

2 / 8
ત્યારે ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂઓને ભાવનગરના ચિત્રકારો પોતાની ચિત્ર કૃતિઓ રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

3 / 8
આ ગુરુવંદના કાર્યક્રમમાં ભાવનગર કલાનગરીમાં કલાની સ્થાપના કરનાર સર્વ ગુરુ રવિશંકર મ.રાવળ, સોમાલાલ શાહ, ચિત્રકાર ખોડીદાસભાઇ પરમાર તથા અન્ય તમામ મોટા ગજાના કલાકારઓની ગુરુ પરંપરાને વિશિષ્ટ રીતે સમાવીને તમામ ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,

4 / 8
આ પ્રદર્શનમાં ગુરુ વિરાસત- પરંપરામાં આજ સુધીના તમામ કલાકાર સમાવિષ્ટ થાય તે રીતે 90 થી વધુ ચિત્રકારોના ચિત્રો ગુરુ માળાના મણકાની જેમ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો

5 / 8
ભાવનગર કલાનગરીની કલારસિક જનતાને આ પ્રદર્શનનો લાભ 2 દિવસ લીધો હતો.

6 / 8
ભાવનગરના કલાકારોનો દેહવિલય થયો છે, તેના પરિવારના સભ્યોને કલાસંઘ આદરાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

7 / 8
કલારસિકોને પણ આ પ્રદર્શન માણ્યું હતું.

કલારસિકોને પણ આ પ્રદર્શન માણ્યું હતું.

8 / 8

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">