AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દ્રવિડ અને સેહવાગના દીકરાઓને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું, આ ODI સીરિઝમાં રમશે

India U19 Squad : રાહુલ દ્વવિડ અને વીરેન્દ્ર સહેવાગે ભારતને અનેક મેચ જીતાડી છે. હવે આ બંને દિગ્ગજ ખેલાડીઓના દીકરાઓ પણ ભારતની જર્સીમાં રમતા જોવા મળશે. ચાલો વિસ્તારથી જાણીએ.

| Updated on: Aug 27, 2026 | 1:05 PM
Share
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ અને દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સહેવાગનો દીકરો હવે ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમતો જોવા મળશે. બંને ખેલાડીઓના દીકરાઓને અંડર 19 ટીમમાં સ્થાન મળ્યું છે.

1 / 6
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝ માટે ભારતીય અંડર 19 ટીમની જાહેરાત થઈ ચૂકી છે.

2 / 6
જેમાં 15 ખેલાડીઓનું સિલેક્શન થયું છે. તેમાં આર્યવીર સહવાગ અને અનવય દ્રવિડનું નામ સામેલ છે.

3 / 6
આર્યવીર સહેવાગની જો આપણે વાત કરીએ તો. તે પિતાની જેમ આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તો રાહુલ દ્રવિડનો દીકરો અન્વય વિકેટકીપર બેટ્સમેન છે. જે મિડિલ ઓર્ડરમાં બેટિંગ કરે છે.

4 / 6
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંડર 19 ટીમને વનડે સીરિઝમાં 21 સપ્ટેમ્બરથી રમવાની છે. 3 મેચની આ સીરિઝ રાજકોટમાં રમાશે. પેહલી વનડે 18 , બીજી વનડે 21 અને ત્રીજી વનડે 23 સપ્ટેમ્બરના રોજ રમાશે.

5 / 6
ભારતની અંડર 19 ટીમના સ્કવોડની જો વાત કરીએ તો લક્ષ્ય રાયચંદાની, યશવર્ધન ચૌહાણ, રજત બધેલ,આર્યવીર સહવાગ,વી.કે વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપુત,મનલ ચૌહાણ, અન્વય દ્રવિડ, વી.યશવીર, રોહિત યાદવ,શાવિન વિનોદ, મોહિત ઉલ્વા,ચિગુરુપતિ વેંકટા અને કાવ્ય પટેલ (All photo : social media)

6 / 6

ક્રિકેટ રમતા દાંત તૂટી ગયો તો પિતાએ ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવ્યો, આવો છે વીરેન્દ્ર સહેવાગનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

g clip-path="url(#clip0_868_265)">