28 August 2026
ગાદલાને કેટલા વર્ષ પછી બદલવુ જોઈએ ?
Photo Credit - iStock
સવારે વારંવાર કમર દુખે તો ગાદલું પણ એક કારણ હોઈ શકે છે.
Photo Credit - iStock
જૂની ગાદી ઊંઘની ગુણવત્તાને અસર કરી શકે છે.
Photo Credit - iStock
વધારે જૂની ગાદીમાં ધૂળ અને ડેડ સ્કિન જમા થવા લાગે છે.
Photo Credit - iStock
પરિણામે આવી ગાદી કેટલાક લોકોને એલર્જીનું કારણ બની શકે છે.
Photo Credit - iStock
ગાદીની સ્થિતિ તમારી ઊંઘ અને આરામ માટે મહત્વપૂર્ણ છે.
Photo Credit - iStock
સામાન્ય રીતે 7થી 10 વર્ષ બાદ ગાદી બદલવાનું વિચારવું જોઈએ.
Photo Credit - iStock
ગાદી ખરાબ થઈ ગઈ હોય તો વર્ષો સુધી રાહ જોવાય નહીં.
Photo Credit - iStock
સારી ઊંઘ માટે યોગ્ય સપોર્ટ આપતી ગાદી પસંદ કરવી જોઈએ.
Photo Credit - iStock
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.
Photo Credit - iStock
આ પણ વાંચો
સવારે ખાલી પેટે ખાઓ આ 7 સુપરફૂડ, રહેશો ફિટ અને એનર્જેટિક !
વરસાદી ઋતુમાં વાહનના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ?
રેલવે ટ્રેક પર કાટ કેમ નથી લાગતો?
બીજાની સિગારેટનો ધુમાડો આપણા સ્વાસ્થ્ય માટે કેટલો ખતરનાક?