AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર 1 મહિનો ખાંડ બંધ કરો અને જુઓ કમાલ, તમારા શરીરમાં થશે આ ‘અદ્ભુત ફેરફારો’

આપણે રોજબરોજ ચા, કોફી, મીઠાઈઓ અને સોફ્ટ ડ્રિંક્સ દ્વારા અજાણતા જ વિપુલ પ્રમાણમાં ખાંડનું સેવન કરી લઈએ છીએ. એવામાં જો કોઈ વ્યક્તિ એક મહિના સુધી ખાંડ ન ખાવાનો નિર્ણય લે છે, તો શરીરમાં શું ફેરફાર થઈ શકે છે? આ જાણવું પણ જરૂરી છે. શરૂઆતના થોડા દિવસો ગળ્યું છોડવામાં મુશ્કેલી પડી શકે છે પણ 30 દિવસમાં આ એક નાનો નિર્ણય તમારા શરીરમાં એવા ચોંકાવનારા બદલાવ લાવશે કે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

| Updated on: Aug 28, 2026 | 7:29 PM
Share
આજકાલ ખાવા-પીવાની વસ્તુમાં ખાંડનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. ચા, કોફી, મીઠાઈ, બિસ્કિટ, કેક અને કેટલીય પેકેજ્ડ ફૂડમાં પણ ખાંડ હોય છે. એવામાં જો કોઈ વ્યક્તિ એક મહિના સુધી ખાંડ ન ખાવાનો નિર્ણય લે છે, તો શરીરમાં શું ફેરફાર થઈ શકે છે? આ જાણવું પણ જરૂરી છે. શરૂઆતમાં ગળ્યું ખાવાની ઈચ્છા વધારે થઈ શકે છે અને કેટલાક લોકોને થોડી તકલીફ અનુભવાઈ શકે છે. જો કે, સમય જતાં ગળ્યું ખાવાની ટેવ ઓછી થઈ શકે છે.

1 / 6
જો તમે રોજ ચા, મીઠાઈ, ચોકલેટ, બિસ્કિટ કે બીજી વસ્તુઓ દ્વારા ઘણી ખાંડ લો છો, તો અચાનક તેને બંધ કરવી થોડી મુશ્કેલ લાગી શકે છે. શરૂઆતમાં વારંવાર ગળ્યું ખાવાનું મન થઈ શકે છે. જો કે, થોડા સમય પછી શરીરને ઓછી ખાંડની આદત પડવા લાગે છે. આ પછી ફળ જેવી કુદરતી રીતે ગળી વસ્તુઓ પણ પહેલાં કરતાં વધુ ગળી લાગી શકે છે.

2 / 6
વધારે ખાંડવાળી વસ્તુમાં કૅલરી ખૂબ હોય છે. ખાસ કરીને કોલ્ડ ડ્રિંક્સ, મીઠાઈ, કેક અને ગળ્યા પેકેજ્ડ ફૂડને ઓછા કરવાથી રોજના ખોરાકમાં લેવાતી કેલરી ઓછી થઈ શકે છે. જો તમે એક મહિના સુધી આ વસ્તુઓથી દૂર રહો છો અને બાકીનો ખોરાક પણ સંતુલિત રાખો છો, તો વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. જો કે, માત્ર ખાંડ છોડવાથી જ દરેક વ્યક્તિનું વજન ઘટે, તે જરૂરી નથી.

3 / 6
ખૂબ વધારે ગળ્યું ખાધા પછી થોડા સમય માટે શરીરમાં એનર્જી અનુભવાઈ શકે છે પરંતુ પછીથી થાક પણ લાગી શકે છે. જો તમે વધારે ખાંડવાળી વસ્તુઓ ઓછી કરી દો છો, તો ખાવાની પદ્ધતિ થોડી વધુ સારી થઈ શકે છે. આનાથી દિવસભર એનર્જીમાં થતા ઉતાર-ચડાવ ઓછા અનુભવાઈ શકે છે. આ માટે યોગ્ય માત્રામાં ખોરાક લેવો અને પૂરતું પાણી પીવું પણ જરૂરી છે.

4 / 6
વધારે ખાંડ ખાવાથી દાંતમાં સડો (કેવિટી) થવાનું જોખમ વધી શકે છે. મોંમાં રહેલા બેક્ટેરિયા ખાંડનો ઉપયોગ કરે છે, જેનાથી એવું એસિડ બની શકે છે, જે દાંતને નુકસાન પહોંચાડે છે. તેથી એક મહિના સુધી મીઠાઈ, ગળ્યા ડ્રિંક્સ અને બીજી વધારે ખાંડવાળી ચીજો ઓછી કરવાથી દાંતના સ્વાસ્થ્યને ફાયદો મળી શકે છે. સાથે જ રોજ બ્રશ કરવું અને મોંની સફાઈ રાખવી પણ જરૂરી છે.

5 / 6
એક મહિના સુધી ખાંડ ઓછી કરવાથી તમને એ સમજવામાં મદદ મળી શકે છે કે તમે દિવસભરમાં કેટલી ગળી વસ્તુઓ ખાઓ છો. શરૂઆતમાં મુશ્કેલ લાગ્યા પછી ધીમે-ધીમે ગળી વસ્તુઓની જરૂરિયાત ઓછી થઈ શકે છે. આ પછી તમે ખાવાના લેબલ જોઈને તેમાં રહેલી Added Sugar પર પણ ધ્યાન આપવા લાગશો. આનાથી લાંબાગાળે ખાવાની ટેવને સુધારવામાં મદદ મળી શકે છે.

6 / 6
આ માહિતી માત્ર સામાન્ય જાણકારી અને જાગૃતિ માટે છે. તે કોઈ પણ પ્રકારની તબીબી સલાહ (Medical Advice), નિદાન કે સારવારનો વિકલ્પ નથી. તમારા આહાર અથવા દિનચર્યામાં કોઈ પણ મોટો ફેરફાર કરતા પહેલાં કે આરોગ્ય સંબંધિત કોઈ પણ સમસ્યા માટે હંમેશા તમારા ડોક્ટર અથવા હેલ્થ નિષ્ણાતની સલાહ લો.

Heart Attack Symptoms : હાર્ટ એટેક પહેલા શરીર આપે છે આ 8 ચેતવણીના સંકેત, ભૂલથી પણ ન કરો અવગણના

Follow Us
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર

રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી

બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video

આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?

અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

g clip-path="url(#clip0_868_265)">