27-08-2026

149 વર્ષમાં  માત્ર 28 ટેસ્ટ મેચ  બે દિવસમાં પૂરી થઈ

ટેસ્ટ ક્રિકેટની શરૂઆત 1877માં થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્યારથી અત્યાર સુધી 2,632 ટેસ્ટ રમાઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આમાંથી માત્ર  28 ટેસ્ટ જ  બે દિવસમાં પૂરી થઈ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1877થી 1946 દરમિયાન 275માંથી 15 ટેસ્ટ બે દિવસમાં સમાપ્ત થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1947થી 1999 દરમિયાન 1,233 ટેસ્ટ રમાઈ, પરંતુ એક પણ ટેસ્ટ બે દિવસમાં  પૂરી ન થઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2000 બાદ 1,124 ટેસ્ટમાંથી 13 મેચ   બે દિવસમાં પૂરી થઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આંકડા દર્શાવે છે કે  બે દિવસમાં ટેસ્ટ મેચ પૂરી થવી કેટલી  દુર્લભ ઘટના છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

149 વર્ષમાં રમાયેલી 2,632 ટેસ્ટમાંથી  માત્ર 28 ટેસ્ટ મેચ  બે દિવસમાં સમાપ્ત  થઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM