AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કામવાળી બાઈ’ની ટેન્શન ગાયબ: 10 મિનિટમાં ઘરે આવી જશે મેડ ! ઝાડુ, પોતાથી લઈને રસોઈ સુધી…માત્ર ₹29માં ઘરનું તમામ કામ !

સવારે ઓફિસ જવાની ઉતાવળ હોય અને કામવાળી બાઈ ન આવે? હવે ચિંતા કરવાની જરૂર નથી! Snabbit અને અર્બન કંપની જેવી એપ્સ હવે ગ્રોસરીની જેમ 10 મિનિટમાં હાઉસ હેલ્પ ઘરે મોકલી રહી છે. માત્ર ₹29થી શરૂ થતી આ સર્વિસ પાછળનું શું છે ગણિત?

| Updated on: Aug 27, 2026 | 8:05 PM
Share
10 મિનિટમાં રાશન અને 15 મિનિટમાં કપડાં પહોંચાડ્યા પછી હવે ઈન્ટરનેટ એપ્સ 10-15 મિનિટમાં ઘરના કામ માટે કામવાળી બાઈ (હાઉસ હેલ્પ) મોકલવાની સર્વિસ શરૂ કરી ચૂકી છે.

1 / 10
Snabbit, Urban Company (InstaHelp) અને Pronto જેવા પ્લેટફોર્મ્સ સ્પર્ધાના કારણે ગ્રાહકોને ખૂબ જ સસ્તા દરે આ સર્વિસ આપી રહ્યા છે, જેમાં Snabbit પર ટ્રાયલ ઓફરમાં પ્રથમ કલાક માત્ર ₹29માં મળી રહ્યો છે.

2 / 10
આ એપ્સ પર કામ કરતા હેલ્પ સમયસર પહોંચે છે. જો 8 વાગ્યાની બુકિંગ હોય તો હેલ્પ 15 મિનિટ પહેલા જ પહોંચી જાય છે, કારણ કે મોડા પડવા પર કંપની દ્વારા તેમનું કમિશન કે પેમેન્ટ કાપી લેવામાં આવે છે.

3 / 10
આ ઓન-ડિમાન્ડ પ્લેટફોર્મ્સ દ્વારા આવતા કર્મચારીઓ ઝાડુ, પોછા, વાસણ, ડસ્ટિંગથી લઈને રસોઈ માટેની તૈયારીઓ (કટીંગ-ચોપીંગ) સુધીના તમામ કામો ખૂબ જ પરફેક્શન સાથે પૂરા કરે છે.

4 / 10
કાયમી મેડની અચાનક રજાઓ અને મોડા આવવાની આદતથી કંટાળેલા યુઝર્સ હવે એપ દ્વારા સુવિધા અનુસાર સ્લોટ બુક કરીને ક્વોલિટી કામ મેળવી રહ્યા છે.

5 / 10
આ મોડેલથી હજારો મહિલાઓને રોજગારી મળી છે. Snabbit સાથે જોડાનાર મહિલાઓને દિવસના ₹700 સુધીનું પેમેન્ટ અને ₹6 લાખ સુધીનું હેલ્થ ઈન્સ્યોરન્સ કવર મળે છે.

6 / 10
Urban Company InstaHelp સાથે જોડાયેલી મહિલાઓ પોતાના સમય મુજબ કામ પસંદ કરે છે, જેથી તેઓ મહિને ₹17,000 થી ₹20,000 સુધીની કમાણી કરી રહી છે.

7 / 10
અર્બન કંપનીની InstaHelp 10-15 મિનિટમાં સેવા આપે છે જેની કિંમત ₹79 પ્રતિ કલાકથી શરૂ થાય છે, જ્યારે Pronto પ્લેટફોર્મ કામના પ્રકાર (ઝાડુ, વાસણ, કપડાં પ્રેસ વગેરે) મુજબ અલગ-અલગ રેટ ઓફર કરે છે.

8 / 10
જાન્યુઆરી-જુલાઈ 2026ના આંકડા મુજબ Urban Company InstaHelpએ 19 લાખ, Snabbitએ 18.5 લાખ અને Prontoએ 12.5 લાખથી વધુ ઓર્ડર પૂરા કર્યા છે, એટલે કે દર મહિને આશરે 50 લાખથી વધુ ઓર્ડર નોંધાઈ રહ્યા છે.

9 / 10
ગ્રાહક માટે ₹29 કે ₹79 સસ્તા લાગી શકે છે, પરંતુ કંપનીઓ માટે મુસાફરીનો ખર્ચ, ટ્રેનિંગ અને સપ્લાય કિંમત જોતાં આ સસ્તા દરે લાંબો સમય ટકી રહેવું પડકારજનક છે અને આવનારા સમયમાં કિંમતો વધી શકે છે.

10 / 10

ચીનની મોટી ચેતવણી ! આગામી 3 દિવસમાં નેપાળમાં આવશે 50 લાખ ક્યુબિક મીટરનો જળપ્રલય ?

Follow Us
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ

આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ

રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ

VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો

સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video

નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ

વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું

તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો

અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે

સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

g clip-path="url(#clip0_868_265)">