AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL : 50.5 ઓવરમાં ફસાઈ ગઈ ટીમ ઈન્ડિયા, વર્ષો જૂની નબળાઈને કારણે ક્લીન સ્વીપની તક ગુમાવી

IND vs SL ટેસ્ટ શ્રેણી: ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા પ્રવાસ દરમિયાન ક્લીન સ્વીપ પૂર્ણ કરવાની સુવર્ણ તક ગુમાવી દીધી, મુખ્યત્વે તેમના બોલિંગ આક્રમણમાં લાંબા સમયથી રહેલી નબળાઈને કારણે.

| Updated on: Aug 28, 2026 | 4:28 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમે જ્યારે શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી લીધી. પંરતુ તેઓ બીજી ટેસ્ટ મેચમાં પણ જીત મેળવીને શ્રીલંકાને ક્લીન સ્વીપ કરવાથી ચૂકી ગઈ. બીજી ટેસ્ટ મેચ ડ્રો થવાનું મુખ્ય કારણ ભારતીય બોલિંગ લાઇનઅપમાં સતત અને ગંભીર ખામી હતી.

1 / 8
ભારતીય ક્રિકેટ ટીમ માટે આ એક સમસ્યા એવી છે કે જેનો સામનો, ટીમ ઈન્ડિયા છેલ્લા ઘણાબધા લાંબા સમયથી કરી રહી છે. ફરી એકવાર, વિરોધી ટીમના પુછડીયા બેટ્સમેનને ઝડપથી આઉટ કરીને વિરોધી ટીમને સમેટી લેવામાં ભારતીય ટીમ અસમર્થ પૂરવાર થવા સામે ખૂબ મોંઘી પણ સાબિત થઈ.

2 / 8
વિરોધી ટીમના નંબર 9 અને 10 બેટ્સમેનોએ 303 બોલનો સામનો કરીને ભારતની નબળી બોલિગના છોતરા કાઢી નાખ્યા હતા. જો કે, ભારતીય બોલરોને શ્રેણી દરમિયાન શ્રીલંકાના શરૂઆતના એકથી પાંચ ક્રમના બેટ્સમેનોને પાછા પેવેલિયન મોકલવાનું ઓપનિગ બોલરોને પ્રમાણમાં સરળ લાગ્યું હતું.

3 / 8
જો કે, વિરોધી ટીમના 9 અને 10 નંબર પર બેટિંગ કરતા પુછડીયા બેટ્સમેનોએ, ભારતીય બોલર્સને રીતસરના હંફાવ્યા હતા. સમગ્ર ટેસ્ટ શ્રેણી દરમિયાન, શ્રીલંકાની ઓપનિંગ જોડી ભારતીય બોલરોની ગતિ અને સ્પિન આક્રમણ સામે સંપૂર્ણપણે લાચાર દેખાઈ. જોકે, 8મી કે 9મી વિકેટ પડતાં જ ભારતીય બોલિંગ આક્રમણની તીવ્ર ધાર બુઠ્ઠી થઈ જતી જોવા મળી છે.

4 / 8
બે મેચની શ્રેણીમાં, શ્રીલંકાના ઓપનરોએ, ભારતીય બોલરો સામે કુલ ફક્ત 216 બોલનો સામનો કર્યો. લાહિરુ ઉદારાએ બંને મેચમાં ઓપનિંગ કરીને 123 બોલનો સામનો કર્યો. દરમિયાન, નિશાન મદુષ્કાએ પ્રથમ મેચમાં ઓપનિંગ કરતી વખતે ફક્ત 29 બોલનો સામનો કર્યો.

5 / 8
કોલંબો ટેસ્ટમાં ઓપનર તરીકે કામિલ મિશ્રાએ 64 બોલનો સામનો કર્યો. સામૂહિક રીતે, શ્રીલંકાના નંબર 9 અને 10 બેટ્સમેનોએ શ્રેણી દરમિયાન કુલ 303 બોલનો સામનો કર્યો. ભારતીય બોલરો અંતિમ વિકેટ ઝડપથી મેળવવા માટે ભારે સંઘર્ષ કરતા અને ભારે પરસેવો પાડતા નજરે પડ્યા હતા.

6 / 8
ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય બોલરો માટે વારંવાર આવી સમસ્યા આવતી રહી છે.  ભારતના બોલરો વિરોધી ટીમના બેટ્સમેનોને વહેલા આઉટ કરીને મેચમાં શરૂઆતમાં મજબૂત પકડ મેળવે છે, પરંતુ પછી છેલ્લી બે કે ત્રણ વિકેટ લેવામાં રીતસરનો સંઘર્ષ કરે છે.

7 / 8
કોલંબો ટેસ્ટ દરમિયાન પણ આવું જ કંઈક બન્યું. શ્રીલંકાની પ્રથમ ઇનિંગમાં, શ્રીલંકાની ટીમે માત્ર 173 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી, છતાં તેઓ કુલ 290 રનનો સારો સ્કોર બનાવવામાં સફળ રહ્યા. ત્યારબાદ, બીજા ઇનિંગમાં, 330 રનમાં સાત વિકેટ પડી જવા છતાં, ભારતીય બોલરો વિરોધી ટીમને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા. પરિણામે શ્રીલંકાએ નવ વિકેટ ગુમાવીને 429 રનનો ખડકલો કરી નાખ્યો અને અંતે મેચ ડ્રો કરવામાં સફળ રહ્યા.

8 / 8

IND vs SL: કોલંબો ટેસ્ટ ડ્રો થતાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલના નામે નોંધાયો ખરાબ રેકોર્ડ

Follow Us
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ

AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન

g clip-path="url(#clip0_868_265)">