AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયાની સૌથી ઊંચી ટોચ ‘માઉન્ટ એવરેસ્ટ’ પર નેપાળનો ‘સોનાનો વેપાર’: રોયલ્ટીથી અબજોની કમાણી પાછળનું મોટું રહસ્ય!

દુનિયાની સૌથી ઊંચી ચોટી ચડવી એ સાહસિકો માટે સપનું છે, પણ નેપાળ માટે એ અબજો રૂપિયાનો આખો બિઝનેસ મોડેલ છે! એક સીઝનમાં 100 કરોડથી વધુની રોયલ્ટી અને કરોડોની વિદેશી કમાણી. એવરેસ્ટ પાછળ છુપાયેલા નેપાળના આર્થિક રહસ્યો જાણો

| Updated on: Aug 27, 2026 | 5:51 PM
Share
વર્ષ 2026ની સીઝનમાં નેપાળ સરકારે માઉન્ટ એવરેસ્ટ માટે પરમિટ આપીને માત્ર રોયલ્ટી પેટે જ 1.01 અબજ નેપાળી રૂપિયા (આશરે ₹68.70 કરોડ)થી વધુની કમાણી કરી લીધી છે.

1 / 8
આ સીઝનમાં દુનિયાના 55 દેશોના 464 સાહસિકોએ એવરેસ્ટ ચડવા માટે પરમિટ લીધી હતી, જેમાં સૌથી વધુ 95 પર્વતારોહકો ભારતથી અને 76 અમેરિકાથી હતા.

2 / 8
100 કરોડથી વધુની આ રકમ માત્ર સરકારી પરમિટ ફી છે. આ સિવાય હોટેલ્સ, ગાઈડ, પોર્ટર, લોજિસ્ટિક્સ અને પર્વતારોહણ એજન્સીઓ દ્વારા થતો ખર્ચ નેપાળની સ્થાનિક અર્થવ્યવસ્થાને અલગથી ધમધમતી રાખે છે.

3 / 8
નેપાળ સરકારે માઉન્ટ એવરેસ્ટ માટેના રોયલ્ટી ચાર્જિસમાં ફેરફાર કરીને નીતિ બદલી, જેના કારણે સરકારી આવકમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે.

4 / 8
નેપાળ માત્ર એવરેસ્ટ પર નિર્ભર નથી; કુલ 29 પર્વતો પર ચઢાઈ કરવા માટે 1,072 સાહસિકોને પરમિટ આપીને સરકારે આશરે 1.17 અબજ નેપાળી રૂપિયાની કુલ રોયલ્ટી એકત્ર કરી છે.

5 / 8
નેપાળ રાષ્ટ્ર બેંકના ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2024/25 દરમિયાન 11.46 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પાસેથી નેપાળને કુલ 88.66 અબજ નેપાળી રૂપિયાની વિદેશી મુદ્રા આવક (Foreign Exchange Revenue) થઈ છે.

6 / 8
નેપાળના જીડીપી (GDP)માં પ્રવાસન ક્ષેત્રનો હિસ્સો 6.6% થી 6.7% જેટલો છે અને આ ક્ષેત્ર દેશના કુલ રોજગારના 15%થી વધુ એટલે કે લગભગ 11.9 લાખ (1.19 મિલિયન) લોકોને સીધી કે આડકતરી રોજગારી પૂરી પાડે છે.

7 / 8
નેપાળમાં થતા કુલ વિદેશી રોકાણમાં એકલું પ્રવાસન ક્ષેત્ર 20% હિસ્સો ધરાવે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025 દરમિયાન થયેલા 33 અબજ નેપાળી રૂપિયાના રોકાણ પ્રસ્તાવમાંથી 6.69 અબજ રૂપિયા માત્ર ટુરિઝમ સેક્ટરમાં આવ્યા છે.

8 / 8

સોનાની તિજોરી, 170 દેશો જેટલી તાકાત ! કોણ હતો એ માણસ જેણે એકલા હાથે અમેરિકી અર્થતંત્રના દાવ ઊંધા પાડ્યા?

Follow Us
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ

VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો

સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video

નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ

વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું

તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો

અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે

સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

g clip-path="url(#clip0_868_265)">